સૌથી સસ્તો મળી રહ્યો છે iPhone, હોળી ઓફરમાં 26 હજાર રૂપિયાથી ઓછામાં ખરીદો

આ ફોનમાં સિંગલ 12MP Wide Camera છે, જેમાં પોર્ટ્રેટ મૉડ, પોટ્રેટ લાઇટિંગ, ડેપ્થ કન્ટ્રૉલ, સ્માર્ટ HDR, અને 4K વીડિયો મૉડનુ ફિચર છે.

Continues below advertisement

iPhone XR On Amazon: જો આઇફોન યૂઝર બનાવા માગો છો અને થોડો સસ્તો આઇફોન ખરીદવાનુ મન છે, તો અમેઝૉન પર iPhone XR (64GB) Whiteની હોળી ઓફર જરૂર ચેક કરો. 47,900ના ફોનને તમામ ઓફર મળીને 21 હજાર રૂપિયામાં ખરીદી શકો છો, કેમેરામાં શાનદાર અને બાકી ફિચર્સમાં પણ શાનદાર છે આ ફોન... 

Continues below advertisement

Apple iPhone XR (64GB) નો કેમેરો- 
આ ફોનમાં સિંગલ 12MP Wide Camera છે, જેમાં પોર્ટ્રેટ મૉડ, પોટ્રેટ લાઇટિંગ, ડેપ્થ કન્ટ્રૉલ, સ્માર્ટ HDR, અને 4K વીડિયો મૉડનુ ફિચર છે. 7MPનો સેલ્ફી કેમેરો છે, જેમાં TrueDepthની સાથે પોર્ટ્રેટ મૉડ, પોર્ટ્રે લાઇટિંગ, ડેપ્થ કન્ટ્રૉલ 1080pનો video બનાવવાનો ઓપ્શન છે.

Buy Apple iPhone XR (64GB) – White- 

કિંમત અને ઓફર- 
iPhone XRની કિંમત છે 47,9000 પરંતુ ડીલમાં મળી રહ્યો છે માત્ર 37,999 રૂપિયાનો. એટલે કે આ ફોનને ખરીદવા પર સીધી 10 હજાર સુધીની છૂટ મળી રહી છે. સેલમાં 64GBમાં White iPhone XR(64GB) 21%ના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે. HSBC કે Standard Charteredના ક્રેડિટ કાર્ડથી EMI કરાવવા પર 7.5% કે 2000 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. HDFC Bankના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1000 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક અને HSBCના કાર્ડથી પેમેન્ટ કરવા પર 5%નુ એક્સ્ટ્રા કેશબેક છે. આ ઓફર્સ બાદ ફોન પર 15,000 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ પણ છે. 

iPhone XRના બાકીના ફિચર્સ- 
આ ફોનમાં 4 કલર ઓપ્શન છે, અને આનો લૂક અને ડિઝાઇન એકદમ શાનદાર છે. આ ફોનમાં Liquid Retina HD LCD ડિસ્પ્લેની સાથે 6.1-inchની સ્ક્રીન છે. ફોનમાં વૉટર અને ડસ્ટ રેસિસ્ટન્સ છે. ફોનમાં OS 14 ઓપરેટિંગ સિસ્ટમ છે. સાથે જ લૉક અનલૉક માટે Face IDનુ ફિચર છે. Intelligent A12 Bionic with second-generation Neural Engine હોવાથી આ ફોન ખુબ ફાસ્ટ ચાલે છે. વાયરલેસ ચાર્જિંગ ફિચરની સાથે ફોનમાં ફાસ્ટ ચાર્જિંગની પણ ટેકનોલૉજી છે. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

 

Continues below advertisement
Sponsored Links by Taboola