Google Password Manager:ગૂગલક્રોમમાંપાસવર્ડસેવકરવાનીઆદતતમારાબેંકએકાઉન્ટઅનેસોશિયલમીડિયાએકાઉન્ટમાટેજોખમઊભુંકરીશકેછે.કોઈપણવ્યક્તિતમારાસેવકરેલાપાસવર્ડજોઈશકેછે.જોકે,ક્રોમમાંજએકએવુંસિક્યોરિટીલોકછે,જેનેસક્રિયકરીનેતમેતમારાપાસવર્ડસુરક્ષિતરાખીશકોછો.
આજનાસમયમાંઆપણેઇન્ટરનેટપરનાનાં-મોટાંદરેકકામમાટેઅલગ-અલગવેબસાઇટઅનેએપ્લિકેશનનોઉપયોગકરીએછીએ.દરેકજગ્યાએનવોપાસવર્ડયાદરાખવોમુશ્કેલબનીજાયછે.આસમસ્યાથીબચવામાટેમોટાભાગનાલોકોગૂગલક્રોમનાઓટો-સેવપાસવર્ડફીચરનોઉપયોગકરેછે.
આફીચરતમારાઇમેઇલ,સોશિયલમીડિયાઅનેબેંકિંગવેબસાઇટનાપાસવર્ડસેવરાખેછે,જેથીબીજીવખતલોગિનકરતીવખતેસરળતારહે.
પરંતુશુંતમેક્યારેયવિચાર્યુંછેકેઆસુવિધાતમારીપ્રાઇવસીમાટેકેટલુંમોટુંજોખમબનીશકેછે?જોતમેતમારુંલેપટોપકેસ્માર્ટફોનથોડીમિનિટોમાટેપણકોઈમિત્રકેઅન્યવ્યક્તિનેઆપોછો,તોતેક્રોમનીસેટિંગ્સમાંજઈનેતમારાસેવકરેલાપાસવર્ડજોઈશકેછે.
તમારીએકનાનકડીબેદરકારીતમારીપ્રાઇવસીઅનેબેંકએકાઉન્ટનેજોખમમાંમૂકીશકેછે.જોકે,ક્રોમમાંજએકસિક્યોરિટીલોકનીસુવિધાઉપલબ્ધછે,જેનાથીઆજોખમઘટાડીશકાયછે.
લોક વગર લીક થઈ શકે છે તમારા પાસવર્ડ
જ્યારેતમેતમારાકમ્પ્યુટરઅથવાસ્માર્ટફોનનાગૂગલક્રોમબ્રાઉઝરમાંપાસવર્ડસેવકરોછો,ત્યારેતેGooglePasswordManagerમાંસ્ટોરથાયછે.
જોતમારાડિવાઇસમાંવધારાનીપાસવર્ડસુરક્ષાઅથવાબાયોમેટ્રિકલોકએક્ટિવનહોય,તોતમારાડિવાઇસનોઉપયોગકરીશકતીઅન્યવ્યક્તિતમારીખાનગીમાહિતીસુધીપહોંચીશકેછે.
ઉદાહરણતરીકે,ઓફિસમાંકામકરતીવખતેતમેથોડીવારમાટેતમારીખુરશીપરથીઊભાથાઓઅનેકમ્પ્યુટરલોકકરવાનુંભૂલીજાઓ.આવીસ્થિતિમાંકોઈપણવ્યક્તિક્રોમનાઉપરજમણીબાજુનાખૂણામાંઆવેલાત્રણડોટ્સપરક્લિકકરીનેપાસવર્ડમેનેજરખોલીશકેછે.
ત્યારબાદપાસવર્ડનીબાજુમાંઆવેલાઆંખનાનિશાનવાળાઆઇકનપરક્લિકકરીનેતમારાGmail,Instagram,Facebookઅનેનેટબેન્કિંગનાપાસવર્ડજોઈશકેછે.
આરીતેતમારીઅંગતમાહિતીઅનેએકાઉન્ટનીસુરક્ષાજોખમમાંમુકાઈશકેછે.તેનાકારણેઆર્થિકનુકસાનથવાનીપણશક્યતારહેછે.
કમ્પ્યુટર અને લેપટોપમાં આ રીતે લગાવો સિક્યોરિટી લોક
તમારાલેપટોપઅથવાડેસ્કટોપમાંગૂગલક્રોમમાંસેવકરેલાપાસવર્ડસુરક્ષિતરાખવામાટેWindowsHelloઅથવાMacનીTouchIDલોકસુવિધાનોઉપયોગકરીશકોછો.
તેનેએક્ટિવેટકરવામાટેનીચેઆપેલાસ્ટેપ્સઅનુસરો:
સૌથીપહેલાંતમારાકમ્પ્યુટરમાંGoogleChromeબ્રાઉઝરખોલો.
ઉપરજમણીબાજુદેખાતાત્રણડોટ્સપરક્લિકકરો.
ત્યારબાદPasswordsandAutofillનાવિકલ્પપરજાઓ.
અહીંGooglePasswordManagerપસંદકરો.
હવેડાબીબાજુદેખાતાSettingsટેબપરક્લિકકરો.
અહીંUseWindowsHellowhenfillingpasswordsઅથવાUsedevicelockજેવોવિકલ્પદેખાશે.
આવિકલ્પનેONકરીદો.
આફીચરએક્ટિવથયાબાદજ્યારેપણકોઈતમારાસેવકરેલાપાસવર્ડજોવાનોપ્રયાસકરશેઅથવાકોઈવેબસાઇટપરઓટો-ફિલનોઉપયોગકરશે,ત્યારેસિસ્ટમકમ્પ્યુટરનોPIN,પાસવર્ડઅથવાફિંગરપ્રિન્ટમાગશે.
આવેરિફિકેશનવગરપાસવર્ડનીવિગતોજોવીવધુમુશ્કેલબનીજશે.
સ્માર્ટફોનમાં પણ પાસવર્ડ મેનેજર લોક કરવો જરૂરી
લેપટોપનીજેમજઆપણાસ્માર્ટફોનમાંપણગૂગલક્રોમમાંઅનેકપાસવર્ડસેવહોયછે.આપાસવર્ડનેસુરક્ષિતરાખવામાટેસ્માર્ટફોનમાંપણસિક્યોરિટીફીચરએક્ટિવકરવુંજરૂરીછે.
એન્ડ્રોઇડફોનઅથવાઆઇફોનમાંઆસિક્યોરિટીલેયરઉમેરવામાટેનીચેનાસ્ટેપ્સઅનુસરો:
સૌથીપહેલાંતમારાસ્માર્ટફોનમાંChromeએપખોલો.
ઉપરઅથવાનીચેદેખાતાત્રણડોટ્સપરટેપકરીનેSettingsમાંજાઓ.
અહીંPasswordManagerનાવિકલ્પપરક્લિકકરો.
ત્યારબાદસ્ક્રીનનાઉપરનાખૂણામાંઆવેલાSettingsનાગિયરઆઇકનપરટેપકરો.
હવેBiometricAuthenticationઅથવાUseScreenLockનોવિકલ્પશોધો.
આવિકલ્પનેONકરીદો.
આઉપરાંત,તમેતમારાફોનનાPrivacyવિભાગમાંજઈનેChromeએપપરઅલગથીAppLockપણલગાવીશકોછો.
આ સાવચેતી રાખશો તો સુરક્ષિત રહેશે તમારું એકાઉન્ટ
હંમેશાંતમારાલેપટોપઅનેસ્માર્ટફોનમાંસ્ક્રીનલોકરાખો.
ગૂગલપાસવર્ડમેનેજરમાંબાયોમેટ્રિકઓથેન્ટિકેશનસક્રિયકરો.
તમારોPINઅનેપાસવર્ડઅન્યકોઈનીસાથેશેરકરશોનહીં.
કોઈપણસાઇબરકેફેઅથવાઅન્યવ્યક્તિનાડિવાઇસમાંતમારુંગૂગલએકાઉન્ટલોગિનકરવાનુંટાળો.
જોભૂલથીબીજાકોઈનાડિવાઇસમાંલોગિનકર્યુંહોય,તોકામપૂર્ણથયાબાદતરતજલોગઆઉટકરો.
