Amazon Great Indian Festival Sale: ફક્ત 3 હજારથી ઓછામાં અમેઝૉન પર બેસ્ટ બ્રાન્ડના સિક્યૂરિટી કેમેરા મળી રહ્યાં છે. આ કેમેરા ઇન્ડોર અને આઉટડૉર બન્નેનમાં યૂઝ કરી શકાય છે. આ કેમેરાને લગાવ્યા બાદ ઘરની સેફ્ટીની ટેન્શન નહીં રહે. આ કેમેરા બેબી રૂમ માટે પણ પરફેક્ટ છે, આમાં વૉઇસ કમાન્ડ, એલેક્સા, HD Recording ના ફિચર છે. આ 360 ડિગ્રી એન્ગલ પર ફરી શકે છે. ઇન્ફ્રા રેડ ટેકનોલૉજીથી રાત્રે પણ રેકૉર્ડિંગ કરી શકે છે. આના લગાવવા તો સૌથી સેફ અને ઇઝી છે. બસ આને wi-fi અને ચાર્જિંગ પૉઇન્ટથી કનેક્ટ કરીને ઇન્સ્ટૉલ કરવાના છે.
Amazon Great Indian Festival Sale Deals And Offers
1-Xiaomi Home Security Camera 2i, l Full HD Picture l AI Powered Motion Detection l Infrared Night Vision | 360° Panorama | Talk Back Feature (2-Way Audio)
આ ન્યૂ લૉન્ચ કેમેરાની કિંમત છે 4,449 રૂપિયા પરંતુ ડીલમાં મળી રહ્યું છે 44% નુ ડિસ્કાઉન્ટ, આ પછી આને 2,4999 રૂપિયામાં ખરીદી શકો છો, આ કેમેરા ગૂગલ વૉઇસ કમાન્ડ કે એલેક્સાની સાથે પણ કામ કરી છે, જેને માત્ર એક અવાજથી ઓપરેટ કરી શકો છો. આ ફૂલ HD કેમેરા છે, જેને તમે 1080p 2i HDની ક્વૉલિટીનો વીડિયો જોઇ શકો છો, કે પછી પિક્ચર ક્લિક કરી શકો છો. આમાં AI મૉશન ડિટેક્ટર પણ લાગેલુ છે, જેનાથી કોઇપણ વ્યક્તિને ડિટેક્ટ કરી લેછે. કેમેરામાં બન્ને બાજુએથી ટૉકબેક ફિચર છે જેનાથી તમે અને કેમેરામાં દેખાનારો વ્યક્તિ પણ વાત કરી શકો છો. કેમેરામાં ઇન્ફ્રારેટ નાઇટ વિઝનથી જેનાથી અંધારામાં પણ આ કેમેરાથી જોઇ શકો છો.
2-realme 360 Deg 1080p Full HD WiFi Smart Security Camera (White) | Alexa Enabled | 2-Way Audio | Night Vision | Motion Tracking & Intruder Alert, 7.1cm x 6.58cm x 11.43cm (RMH2001)
આ કેમેરાની કિંમત છે 3,999 રૂપિયા પરંતુ ડીલમાં મળી રહ્યો છે 2,990 રૂપિયામાં. આનો યૂઝ ઇનડોર/આુટડૉર બન્ને રીતે કરી શકાય છે. આ Wi-Fi થી કનેક્ટ થનારો કેમેરો છે. Realme Smart 360° કેમેરા દરેક એન્ગલ પર રૉરેટ કરી શકે છે અને ઓફિસ, બેડરૂમ, લિવિંગ રૂમ, હૉલ, વે કે કોઇપણ જગ્યાએ લગાવી શકો છો. આ કેમેરામાં લૉકલ રેકૉર્ડિંગ, HD રિઝૉલ્યૂશન, નાઇટ વિઝન, મૉશન ડિટેક્ટર પણ છે.
3-TP-LINK 360° 2MP 1080p Full HD Pan/Tilt Home Security Wi-Fi Smart Camera| Alexa Enabled| 2-Way Audio| Night Vision| Motion Detection| Sound and Light Alarm| Indoor CCTV (Tapo C200)
આ કેમેરાની કિંમત છે 3,299 રૂપિયા પરંતુ ઓફરમાં 27% ના ડિસ્કાઉન્ટ બાદ આને 2,399 રૂપિયામા ખરીદી શકો છો. આ કેમેરાના 86 હજારથી વધુ રિવ્યૂ છે.
આ કેમેરામા સાઉન્ડ એન્ડ લાઇટ એલાર્મ લગાલે છે. કેમેરા એલેક્સા સપોર્ટ છે. આ કેમેરામાં પણ બન્ને રીતથી ટૉકબેક ફિચર છે, જેનાથી તમે કેમેરામાં દેખાનારા વ્યક્તિ સાથે વાત કરી શકો છો.
કેમેરામા ઇન્ફ્રારેટ નાઇટ વિઝનથી જેનાથી અંધારામાં પણ આ કેમેરાથી જોઇ શકો છો. કેમેરામાં 360° Panorama વ્યૂ છે, જેનાથી ચારેબાજુનો વીડિયો જોઇ શકો છો.
4-Mi 360° Home Security Camera 1080P l Full HD Picture l AI Powered Motion Detection l Infrared Night Vision | 360° Panorama | Talk Back Feature (2-Way Audio)
સૌથી વધુ વેચાનારા સિક્યૂરિટી કેમેરામાં Miનો કેમેરો પણ બેસ્ટ ડીલમાં છે. આ કેમેરાની કિંમત છે 3,999 રૂપિયા પરંતુ ડીલમાં 13% નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી આને માત્ર 3.499 રૂપિયામાં ખરીદી શકો છો. આનો યૂઝ ઇનડૉર/આઉટડૉર બન્ને રીતો કરી શકાય છે. આ Wi-Fi થી કનેક્ટ થનારો કેમેરો છે, આ કેમેરો 360 એન્ગલ પર રૉટેટ થઇ શકે છે, જેનાથી તમને દરેક બાજુનુ વિઝન મળી જશે. આનો ઓફિસ, બેડરૂમ, લિવિંગ રૂમ, હૉલ વે કે કોઇપણ જગ્યાએ લગાવી શકો છો. આમાં AI મૉશન ડિટેક્શન, ફૂલ એચડી રિઝૉલ્યૂશન, ટૉકબેક ફિચર સહિતના કેટલાક કામના ફિચર છે.
5-QUBO Smart Home Security WiFi Camera (Black) | Trust of Hero Group| Intruder Alarm System | 1080p Full HD 2MP Camera | Works with Alexa & Google | Designed and Made in India
ઘર કે ઓફિસ માટે સારો સીસીટીવી કેમેરો જોઇએ છે તો QUBO Smart Home Security WiFi Camera ખરીદી શકો છો 2,990 રૂપિયામાં, આમ તે આની કિંમત છે 4,290 રૂપિયા પરંતુ સેલમાં લગભગ અડધી કિંમત પર મળી રહ્યો છે. આ Wi-Fi થી કનેક્ટ થનારો કેમેરો છે, અને આને ઓફિસ, બેડરૂમ, લિવિંગ રૂમ કે કોઇપણ જગ્યાએ લગાવી શકો છો. આમાં બિલ્ટ ઇન એલાર્મ, AI મૉશન ડિટેક્શન, ફૂલ એચડી રિઝૉલ્યૂશન ફિચર, ટૉકબેક સહિતના કેટલાક કામના ફિચર્સ છે. વૉઇસ કમાન્ડ માટે આમાં Alexa ડાઉનલૉડ કરી શખો છો.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.