નવી દિલ્હીઃ મહાશિવરાત્રિ 2022 આવી ગઇ છે તો લોકો પોતાના પરિવાર, દોસ્તો અને પ્રિયજનોને મહાશિવરાત્રી પર શુભકામના મોકલવા માંગો છે. તેના માટે એક પ્લેન ટેક્સ્ટ બહુજ બૉરિંગ લાગી શકે છે. આને બદલે તમે વૉટ્સએપના માધ્મયથી કેટલાક સારા સારા મહાશિવરાત્રી સ્ટીકર્સ મોકલી શકો છો. અહીં અમે તમને બાતવી રહ્યાં છીએ તમારા ફોનમાંથી જે તમે કેવી રીતે આસાનીથી સ્ટીકર બનાવી શકો છો. જાણો અહીં....


મહાશિવરાત્રી સ્ટીકર પેક ઇન્સ્ટૉલ કરો -
ગૂગલ પ્લે સ્ટૉરમાં ઇન્સ્ટૉલ કરવા માટે કેટલાય સ્ટીકર પેક છે. બસ તમે  ફોન પર પ્લે સ્ટૉર ખોલો અને "Mahashivratri 2022 WhatsApp Stickers" સર્ચ કરો અને આમાંથી કોઇપણ એક એપ ઇન્સ્ટૉલ કરી દો. જેમાં અમે અજમાવી રહ્યાં છીએ તે મહાશિવરાત્રી સ્ટીકર્સ ફૉર વૉટ્સએપ છે. 


એપ ખોલો અને સ્ટીકર પેક સેટ કરવા માટે ઓન સ્ક્રીન ઇન્સ્ટ્રક્શન્સનુ પાલન કરો જેથી તે વૉટ્સએપર પર ઉપલબ્ધ હોય. મોટાભાગની એપ્સમાં કેટલાય સ્ટીકર પેક હશે જેમાં સ્ટિલ અને એનિમેટેડ સ્ટિકર બન્ને સામેલ છે, આમાંથી મનગતુ પેક પસંદ કરો અને તેને WhatsApp માં જોડો. 


Using stickers on WhatsApp- 
વૉટ્સએપ ઓપન કરો અને પર્સનલ ચેટ કે ગૃપ ચેટ પર નેવિગેટ કરો, જ્યાં તમે સ્ટીકર મોકલવા માંગો છો. ઇમૉજી બટન ખોલો અને જમણી બાજુ સ્ટીકર ટેબ પર જાઓ. તમને કેટલાય સ્ટીકર પેક દેખાશે. જેમાંથી તે એક હોવુ જોઇએ જેને તમે સ્ટેપ વનમાં ઇન્સ્ટૉલ કર્યુ હતુ 


તે વિશેષ સ્ટીકર પેકને ખોલવા માટે સ્ટીકર પેક હેડર પર ટેબ કરો અને આ સિલેક્ટ કરવા માટે સ્ક્રૉલ કરો કે તમે કયુ સ્ટીકર મોકલવા માંગો છો. એકવાર જ્યારે જાણી જશો કે કયુ સ્ટીકર મોકલવુ છે તો તેને પર ટેપ કરો અને મોકલી દો. અહીં બતાવવામાં આવેલા સ્ટેપ્સનો ઉપયોગ કરીને તમે હોળી સહિતના કોઇપણ તહેવારના સ્ટિકર પણ એડ કરી શકો છો. 


 


આ પણ વાંચો...... 


ભારતીય રેલ્વેમાં 756 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....


Bank of Baroda recruitment 2022: બેંક ઓફ બરોડામાં ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


સારી ટેલિકોમ સેવા ના મળે તો મોબાઇલ યુઝર્સ કરી શકે છે Consumer Forumમાં ફરિયાદ, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો


પુતિનના યુદ્ધની કિંમત રશિયાના અબજોપતિઓ ચૂકવી રહ્યા છે, 126 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી


પાવર ઈન્ડેક્ષઃ કોણ છે દુનિયાની 10 સૌથી શક્તિશાળી મિલીટ્રી, જાણો રશિયા અને ભારતનો ક્રમ


યૂક્રેનની આ હૉટ ‘બ્યૂટી ક્વીન’એ ઉઠાવી બંદૂક, હવે રશિયા સામે લડવા ઉતરશે મેદાનમાં, જાણો વિગતે