whatsappના કારણે સ્ટોરેજ સ્પેસ ફુલ થઇ રહી છે. ડેટા વધુ યુઝ થઇ રહ્યો હોય તો પરેશાન થવાની જરૂર નથી. વ્હોટસએપ પ્લેટફોર્મ પર રિસીવ થતાં બધા જ ફોટો અને વીડિયો વ્હોટસઅપ ડાઉનલોડ કરી લે છે અને ગેલેરીમાં સેવ કરી દે છે. જેનાથી ડેટા તો ખર્ચ થયા જ છે સ્ટોરેજ પણ ફુલ થઇ જાય છે. આપ વ્હોટસએપ સેટિંગમાં ફેરફાર કરીને આ પરેશાનીને દૂર કરી શકો છો. આ માટેના સ્ટેપ સમજી લઇએ.


સૌથી પહેલા whatsapp ઓપન કરો. ટોપ રાઇટમાં દેખાતા ત્રણ ડોટસ દ્રારા સેટિંગ્સમાં જાવ. સ્ટોરેજ એન્ડ ડેટા પર ટેપ કરો.મીડિયા- ઓટો  ડાઉન લોડ સેક્સન પર જાવ. અહીં મોબાઇલ ડેટા, વાઇફાઇ અને રોમિંગ આપવામાં આવેલા છે. જ્યાં ઓપ્શનથી બધા જ બોક્સને અનચેક કરી દો. બધી જ ચેટની મીડિયા વિઝિબિલિટી  આ રીતે બંધ કરો. તેના માટે સેટિગ્સમાં જાવ. ચેટ પર ટેપ કરો. મીડિયા વિઝિબિટી ઓફ કરી દો.કોઇ એક ચેટ માટે મિડિયા વિઝિબિલિટી બંધ કરવા માંગતા હતો તો, . એ ચેટ ઓપન કરો. જેની મીડિયા વિઝિબિલિટી ઓફ કરવા ઇચ્છો છો. ટોપથી ચેટ નેમ પર ટેપ કરો. અહીંથી મીડિયા વિઝિબિલિટી જુઓ અને ઓફ કરી દો.


whatsappના સ્ટોરેજ ફુલ છે? આ સ્ટેપથી કરો સ્પેસ



  •   whatsapp ઓપન કરો

  •  ટોપ રાઇટમાં દેખાતા ત્રણ ડોટસ દ્રારા સેટિંગ્સમાં જાવ

  • સ્ટોરેજ એન્ડ ડેટા પર ટેપ કરો

  • મીડિયા ઓટો  ડાઉન લોડ સેક્સન પર જાવ

  • ઓપ્શનથી બધા જ બોક્સને અનચેક કરી દો

  • અહીં મોબાઇલ ડેટા, વાઇફાઇ અને રોમિંગ આપવામાં આવેલા છે

  • ઓપ્શનથી બધા જ બોક્સને અનચેક કરી દો

  • બધી જ ચેટની મીડિયા વિઝિબિલિટી  આ રીતે ઓફ કરો


વિના ચેટ બૉક્સ ખોલ્યે વાંચો WhatsApp મેસેજ


વૉટ્સએપ દુનિયાભરમાં સૌથી વધુ વપરાતી મેસેજિંગ એપ છે. આ એટલા માટે પૉપ્યૂલર છે કેમકે આમાં યૂઝર્સની સહૂલિયત પ્રમાણે ફિચર્સ લૉન્ચ અને અપડેટ કરવામાં આવ્યા છે. આજે અમે તમને એક એવી ટ્રિક વિશે બતાવી રહ્યાં છીએ, જે તમારા માટે ખુબ કામની સાબિત થઇ શકે છે. ખરેખરમાં, આપણે ક્યારેય જાણી જોઇને કોઇના વૉટ્સએપ મેસેજને ઓપન નથી કરવા માંગતા પરંતુ જાણવા માંગીએ છીએ કે શું મેસેજ આવ્યો છે. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ કે કઇ રીતે વિના ચેટ્સ બૉક્સ ખોલ્યે WhatsApp મેસેજ કઇ રીતે વાંચી શકાય છે. જાણો ટ્રિક્સ વિશે...


વિના ચેટ બૉક્સ ખોલ્યે વાંચો WhatsApp મેસેજ


WhatsApp મેસેજ વાંચવા માટે સૌથી પહેલા ફોનની હૉમ સ્ક્રીન પર જાઓ અને અહીં મસ્ટીટાસ્કિંગના ઓપ્શનને લૉન્ગ પ્રેસ કરો.


હવે તમને અહીં કેટલાક નવા ઓપ્શન દેખાશે, આમાં Widgetsના ઓપ્શનને સિલેક્ટ કરો. 


હવે અહીં અલગ અલગ એપ્સના શોર્ટ્કટ દેખાશે. 


આમાંથી તમારે WhatsApp શોર્ટકટને સર્ચ કરવાનુ છે. 


હવે તમે WhatsApp શોર્ટકટને ડ્રેગ કરીને ઓપન કરીને તમારા હિસાબથી જ ક્યાંય પણ રાખી શકો છો. 



આટલુ કર્યા બાદ તમારે કોઇપણ નવો મેસેજ આવ્યા બાદ ઓપન થતાં જ દેખાશે. 



પરંતુ જો તમે કોઇપણ મેસેજ પર ક્લિક કરો છો તો તમે સીધા WhatsApp ચેટમાં ચાલ્યા 



  •  

  •