WhatsAppના નવા કવરના બીટા વર્જનમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. કલર સિવાય પણ એપમાં અનેક પ્રકારના બદલાવ જોવા મળશે. જેનાથી યુઝર્સને એપના ઉપયોગ કરવામાં વધુ સુવિધા રહેશે અને એક્સપિરિયન્સ વધુ સારો રહેશે.
ઇન્સ્ટનન્ટ મેસેજિંગ એપ WhatsApp બહુ જલ્દી અલગ રંગરૂપ સાથે જોવા મળશે. કંપની તેના એન્ડ્રોયડ યૂઝર્સ માટે WhatsAppમાં નવો કલર લાવવા જઇ રહી છે. આ કલર હાલના કલરથી વધુ બ્રાઇટ કરવામાં આવશે. જો કે હજું તે માત્ર બીટા યુઝર્સ માટે અવેલેબલ હશે, આ ફેરફાર લાઇટ અને ડાર્ક બંને થીમ માટે હશે.
બીટા યુઝર્સ માટે હશે અવેલેબલWhatsAppના અપડેટ પર નજર રાખનાર WABetaInfoના રિપોર્ટ મુજબ WhatsAppમાં કલર ચેન્જ એન્ડ્રોઇડ બીટા વર્જન 2.21.18.1 પર અવેલેબલ કરવામાં આવશે. આપ જૂના અને નવા WhatsApp બીટા વર્જન 2.21.18.1 પર અવેલેબલ કરવામાં આવશે, આપ જૂના અને નવા વ્હોટએપ બીટા વર્જનનની તુલના કરશો તો પરિવર્તન નજર આવશે,
થશે આ ફેરફારઆ સિવાય WhatsAppના એક નવા વર્જનમાં ચેટબાર દેખાતું 'Type a message'ની જગ્યાએ માત્રા મેસેજ લખેલું આવી શકે છે. હાલમાં જ તેને એક બીટા યુઝર્સ માટે ચેન્જ કરવામાં આવી રહ્યું છે. એન્ડ્રોયડ ડિવાઇસ પર લેટેસ્ટ વ્હોટસએપ બીટા વર્જન ડાઉનલોડ કરતા એપમાં બદલાવ આવી શકે છે.,ગૂગલ પે સ્ટોર પર બીટા પ્રોગ્રામમાં ભાગ લેનાર યુઝર્સ અવેલેબલ છે. વ્હોટસએપ એપીકે બીટા વર્જન 2,21.18.1ને સાઇડ લોડ કરીને આપ તેને ઇન્સ્ટોલ કરી શકો છો.
મેસેજ રિએક્સ ફીચર પણ થશે લોન્ચWhatsAppના તેમના યુઝર્સ માટે બહુ જલ્દી Twitter, Instagram અને સિંગલ એપ જેવું એક ફીચર લઇને આવી રહ્યું છે. કંપની મેસેજ રિએકશન પર કામ કરી રહી છે. આ ફીચર દ્વારા યુઝર ચેટ પર આવેલા મેસેજ પર પોતાનું રિએકશન આપી શકે છે. જેનાથી તેમો ચેટ એક્સપિરિયન્સ ખુબ જ શાનદાર બનશે, આ ફીચર ફેસબુક અને મેસેન્જર એપમાં પણ મોજૂદ છે. જો કે તે ટેસ્ટિંગ ફેઝમાં છે અને બહુ જલ્દી યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે