અસ્મિતા વિશેષઃ દેવદૂત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Apr 2021 04:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅસ્મિતા વિશેષમાં વાત કોરોનાના કહેરની વચ્ચે દેવદૂત બનીને 24 કલાક અને સાતેય દિવસ સેવા કરતા ગામડાઓના તબીબોની. એ તબીબો જેમના માટે સેવા પરમો ધર્મ છે અને તેમને રૂપિયાનો કોઈ લોભ નથી. પણ સેવામાં તે સર્વોચ્ચ શિખર પર બિરાજમાન છે.