અસ્મિતા વિશેષ: હમ હોંગે કામયાબ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Apr 2021 06:22 PM (IST)
અસ્મિતા વિશેષમાં આજે વાત કોરોનાના કાળમાં સેવાના પથ પર આગળ વધીને..લોકોના જોમ અને જુસ્સાને વધારીને કપરા કાળમાં મદદ કરતા યૌદ્ધાઓની...જેમનો ઉદ્દેશ માત્ર સેવા છે....જેઓ પોતાના જીવનને જોખમમાં મુકીને બીજાને કઈ રીતે મદદ મળે....પ્રોત્સાહન મળે તેવો સદાય કરે છે પ્રયાસ..કારણ કે બધા જ કહે છે હમ હોંગે કામયાબ