અસ્મિતા વિશેષ: ખતરામાં ખુરશી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Nov 2020 05:12 PM (IST)

અસ્મિતા વિશેષમાં આજે વાત ઈમરાન ખાનની જેની ખુરશી પર ખતરો તોળાતા હવે ઈમરાન ખાને નવા નવા ગતકડા શરૂ કર્યા છે. એવા નિર્ણયો જેનાથી તે પાકિસ્તાનની જનતાનું દિલ જીતવા માગે છે.. પણ પાકિસ્તાનની જનતા ઈમરાનથી ત્રસ્ત છે. આખરે કયા નિર્ણયોના સહારે સત્તામાં ટકી રહેવા માગે છે ઈમરાન તે આપને બતાવીશું.. ઈમરાન ખાનની સરકરા બેકાર છે...અને થોડા જ દિવસોની મહેમાન છે. અને આ વાતની ચર્ચા સમગ્ર પાકિસ્તાનમાં થઈ રહી છે.