અસ્મિતા વિશેષ: મોતનું તાંડવ
abp asmita | 02 Jan 2022 05:45 PM (IST)
નવા વર્ષની શરૂઆતમાં જ વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ સર્જાઈ હતી. અને મોટી સંખ્યમાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. માતાના દરબારમાં નાસભાગ મચી હતી. મંદિરમાં 50 હજાર ભક્તોની ભીડ ઉમટી હતી. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે,, આ મંદિર પ્રશાસનની બેદરકારી છે.