અસ્મિતા વિશેષ: આજકા MLA
abp asmita | 26 Dec 2021 05:29 PM (IST)
વિપક્ષે વિરોધ કરવા માટે નવી રીત અપનાવી છે. પ્રદેશ કોંગ્રેસે મોક વિધાનસભાનું આયોજન કર્યું હતું. વિપક્ષે સરકાર પર વાક્બાણ છોડયા હતા. પ્રદેશ કોંગ્રેસે રાજ્ય સરકાર પર બિસમાર રસ્તા, રખડતા ઢોર, પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યા હતા.