અસ્મિતા વિશેષ: પાકિસ્તાનના બે કટકા
abp asmita
Updated at:
17 Dec 2021 02:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App16 ડિસેમ્બર 1971 ના રોજ પાકિસ્તાનના બે ટુકડા થયા. ભારત અને પાકિસ્તાનના જંગની કહાની આ દિવસે જ થઇ હતી. ભારતની પાકિસ્તાન પર થઇ ઐતિહાસિક જીત થઇ હતી. 13 દિવસમાં પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું હતું. આ યુદ્ધમાં ભારતે સમગ્ર નકશો બદલી નાખ્યો હતો. 1971ની વિજય ગાથા આ જ દિવસે લખાઈ હતી. મહાવિજયની સુવર્ણજયંતી.