હું તો બોલીશ: ગોટાળાનો પર્દાફાશ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 May 2021 11:03 PM (IST)

હું તો બોલીશ: કોરોનાકાળમાં ઈંજેક્શન, દવાથી લઈ ઓક્સિજનની પણ કાળાબજારી થઈ રહી છે ત્યારે હવે રાજ્યમાં રસીકરણને લઈને પણ ગડબડી થઈ રહી છે. એવા પૂરાવા સામે આવ્યા છે કે મૃતકને રસી અપાઈ છે. તો બીજી તરફ અગ્નિ સંસ્કાર માટેના લાકડામાં પણ થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર.