હું તો બોલીશઃ ચૂંટણીમાં વેરના વાવેતર?
gujarati.abplive.com
Updated at:
29 Nov 2022 11:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેતીને રહેજો, ભાજપ કરાવવાની છે ઝઘડા. આ દાવો કર્યો છે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે. જગદીશ ઠાકોર પાટણના વરાણા ગામની સભામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે દાવો કર્યો કે અહીં એક-બે ઝઘડા થવાના, આ ઝઘડામાં કૂદી ન પડતા, કેમ કે માર મારનાર અને માર ખાનાર ભાજપના જ હશે અને ખેલ પાડશે.