સત્યના પ્રયોગોઃ રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષા સુથાર સાથે ખાસ વાતચીત
gujarati.abplive.com
Updated at:
24 Apr 2022 02:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆદિવાસી સમાજની દિકરી ,યુવા અને શિક્ષિત નિમિષાબેન સુથારને. નાનપણથી જ પિતા ગુલાબસિંહની પાસેથી સમાજ માટે સતત કાર્યશીલ રહેવાના સંસ્કાર મળ્યા. ડિપ્લોમા ઈન ઈલેક્ટ્રિક એંજીનિયરીંગ ભણેલા નિમિષાબેને અભ્યાસ અમરેલી જિલ્લામાં કર્યો પણ રાજકારણના પાઠ તેમણે સસરા અર્જૂનસિંહ સુથાર પાસેથી શીખ્યા.ભુપેંદ્ર પટેલ સરકારના બે મહિલા મંત્રીઓમાંના એક નિમિષાબેન પ્રથમ વર્ષ 2013 અને ત્યારબાદ વર્ષ 2021માં મોરવાહડફ બેઠક પર પેટાચૂંટણીઓ જીત્યા.