યોગ ભગાવે રોગઃ માથાના દુખાવાથી રાહત મેળવવાનો રામબાણ ઈલાજ, જુઓ આ વીડિયો
abp asmita | 09 Apr 2022 09:27 AM (IST)
માથાના દુખાવા માટે વરિયાળીને રાત્રે પાણીમાં પલાળી સવારે પીવાથી માથાનો દુખાવો તરત મટી જાય છે. આ ઉપરાંત મેદાક્વાથનો ઉકાળો પીવાથી માથાના દુખાવમાં રાહત રહે છે. ડુંગળીના રસને નાકમાં નાખવાથી પણ માથાના દુખાવામાં રાહત રહે છે