યોગ ભગાવે રોગઃ નાડીતંત્રના વિકારથી બચવા કરો માત્ર આટલું, જુઓ આ વીડિયો
abp asmita
Updated at:
27 Mar 2022 09:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાડીતંત્રના વિકાર અનેક બિમારીઓને નોતરી શકે છે. જેના માટે અનુલોમ વિલોમ, બ્રાહ્મરી કરવાથી રાહત રહે છે. આટલું જ નહીં આ કરવાથી મનની શાંતિ પણ મળશે.