યોગ ભગાવે રોગઃ જાણો યોગની મૂળ પદ્ધતિ અને સિદ્ધાંતો, જુઓ આ વીડિયો
abp asmita | 25 Apr 2022 08:08 AM (IST)
યોગની મૂળ પદ્ધતિ અને સિદ્ધાંતો આજે બાબા રામદેવ જણાવી રહ્યા છે. જ્યારે પણ ઉપર ઉઠવાનું હોય ત્યારે શ્વાસ અંદર ભરવાનો હાથ, પગ, પેટ, પીઠ આખા શરીરને રિલેક્ષ રાખવાનું છે.