J&K: પુલવામામાં એન્કાઉન્ટર, સુરક્ષાદળોએ બે આતંકીઓને માર્યા ઠાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Jul 2017 11:18 AM (IST)
1
સુરક્ષાદળોએ સર્ચ ઑપરેશન શરૂ કરતા એક ઘરમાં છુપાયેલા આંતકિઓ સુરક્ષાદળો પર ફાયરિંગ કરતા આંતકીઓ સાથેની અથડામણમાં બન્ને આંતકિઓને ઠાર મારવામાં આવ્યા છે.
2
પુલવામા: દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના તહાબ ગામમા સુરક્ષાદળ અને આંતકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષાદળે બે આંતકીઓને ઠાર કર્યા છે. રવિવારે સવારે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના ક્ષેત્રમાં આતંકવાદી ઘુસ્યા હોવાની જાણકારી મળતા પુલવાના તહાબ ગામને ઘેરી લીધુ છે.