✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

J&K: પુલવામામાં એન્કાઉન્ટર, સુરક્ષાદળોએ બે આતંકીઓને માર્યા ઠાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jul 2017 11:18 AM (IST)
1

સુરક્ષાદળોએ સર્ચ ઑપરેશન શરૂ કરતા એક ઘરમાં છુપાયેલા આંતકિઓ સુરક્ષાદળો પર ફાયરિંગ કરતા આંતકીઓ સાથેની અથડામણમાં બન્ને આંતકિઓને ઠાર મારવામાં આવ્યા છે.

2

પુલવામા: દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના તહાબ ગામમા સુરક્ષાદળ અને આંતકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષાદળે બે આંતકીઓને ઠાર કર્યા છે. રવિવારે સવારે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના ક્ષેત્રમાં આતંકવાદી ઘુસ્યા હોવાની જાણકારી મળતા પુલવાના તહાબ ગામને ઘેરી લીધુ છે.

  • હોમ
  • Uncategorized
  • દેશ
  • J&K: પુલવામામાં એન્કાઉન્ટર, સુરક્ષાદળોએ બે આતંકીઓને માર્યા ઠાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.