હરભજન સિંહ-ગીતાએ દિકરી સાથે આમ ઉજવી પહેલી લોહરી, હિનાયા લાગી Cute
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Jan 2017 12:14 PM (IST)
1
2
ઉલ્લેખનીય છે કે હરભજન અને ગીતા બસરાએ 29 ઓક્ટોબર, 2015માં લગ્ન કર્યા હતા અને 28 જુલાઈએ તેમની દિકરી હિનાયા હિરનો જન્મ થયો.
3
4
ટીમ ઈંડિયાના સ્ટાર ક્રિકેટર હરભજન સિંહે પત્ની ગીતા અને દિકરી હિનાયા હિર સાથે પહેલી લોહરી મનાવી હતી. ગીતા બસરાએ દિકરીની પહેલી લોહરી પર ઈંસ્ટાગ્રામ પર તસવીર શેર કરતા લખ્યું કે મારા દિલની ધડકન હિનાયાને પહેલી લોહરીની શુભકામનાઓ, તુ હંમેશા સુરક્ષિત રહો, અમે તારા માટે હંમેશા બેસ્ટ ઈચ્છીએ છીએ. આગળની સ્લાઈડમાં જુઓ હિનાયાની પરિવાર સાથે લોહરીની તસવીરો
5
6
થોડા દિવસ પહેલા હરભજન પતની અને દિકરી સાથે સુવર્ણ મંદિરની મુલાકાતે હતા.
7
8
થોડા દિવસો પહેલા ઈંસ્ટાગ્રામ પર ગીતાએ હિનાયાની પહેલી તસવીર શેર કરી હતી.