✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રિતિક રોશને આ હિરોઈન પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- મને સેક્સ્યુઅલ મેસેજ મોકલે છે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Oct 2017 08:08 AM (IST)
રિતિક રોશને આ હિરોઈન પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- મને સેક્સ્યુઅલ મેસેજ મોકલે છે
1

રીતિકના સલાહકારે કંગના તરફથી લગાવેલા દરેક આરોપને ખોટા ગણાવ્યા હતાં. આ પહેલા કંગનાની ટીમ તરફથી કહેવામાં આવ્યું હતું કે આ કેસ બંધ થઇ ચૂક્યો છે પરંતુ મુંબઇ પોલીસે કન્ફર્મ કર્યું છે કે આ કેસ હજુ બંધ નથી થયો.

2

આ 29 પેજના ફરિયાદ પત્રમાં રીતિકના સલાહકારે લખ્યું છે કે રીતિક અને કંગનાના પ્રોફેશનલ સંબંધો રહ્યાં છે. તેણે પોતાના અને તેના પિતાની બર્થડે પાર્ટીમાં કંગનાને એ જ રીતે બોલાવ્યો હતો. જેવી રીતે ઇન્ડસ્ટ્રીના અન્ય લોકોને બોલાવ્યા હતાં.

3

મીડિયા રિપોર્ટ અનુસાર રીતિકે પોતાના ફોન અને લેપટોપ પોલીસને સોંપ્યા છે. રીતિક તરફથી તેના વકીલ મહેશ જેઠમલાણી દ્વારા કરાયેલી ફરિયાદમાં લખ્યું છે કે કંગના વારંવાર તેનો પીછો કરતી હતી. અને તેણે રીતિકને પોતાનું ઇન્ટરનલ લવર જણાવ્યો હતો. જેમાં એ પણ લખાયું છે કે પોતાની શિષ્ટતા બતાવતા રીતિકે કંગનાના મેઇલ ઇગ્નોર કર્યા હતાં. આ સાથે જ કંગના પર સેક્સ્યુઅલ મેઇલ મોકલવાનો પણ આરોપ લગાવ્યો.

4

નવી દિલ્હીઃ થોડા સમય પહેલા જ કંગના રનૌતે એક ન્યૂઝ ચેનલને આપેલ ઇન્ટરવ્યૂ બાદ કંગના અને રિતિક રોશનની વચ્ચે વિવાદ વધુ ઘેરો બન્યો હતો. તેમાં કંગનાએ રિતિક વિરૂદ્ધ અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે રિતિક રોશને કંગનાની વિરૂદ્ધ પોલિસમાં 29 પેજની ફરિયાદ નોંધાવી છે. એવું કહેવાતું હતું કે, આ બન્ને એક્ટર્સની વચ્ચેની લડાઈ ખતમ ગઈ છે. પરંતુ એક ટીવી ન્યૂઝ ચેનલે ખુલાસો કર્યો છે કે આ કેસ હજુ બંધ નથી થયો.

  • હોમ
  • Uncategorized
  • સમાચાર
  • રિતિક રોશને આ હિરોઈન પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- મને સેક્સ્યુઅલ મેસેજ મોકલે છે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.