આ ભારતીય સુંદરીએ જીતી વિશ્વની અનોખી સૌંદર્ય સ્પર્ધા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Nov 2016 02:02 PM (IST)
1
2
3
4
સમુદ્ર સંરક્ષણ અને દરિયાઇ જીવો અંગે જાગૃતિ ફેલાવવા માટે 2011થી આ બ્યૂટી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
5
વર્ષા રાજખોવાએ પુનાની ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. અભ્યાસ બાદ તેણીએ મોડેલ બની ગઇ હતી. વર્ષા ડાન્સર, કોરિયોગ્રાફર, નેશનલ લેવલ સ્વિમર અને સર્ટિફાઇડ સ્કુબા ડાઇવર છે.
6
ઉલ્લેખનીય છે કે પ્રથમવાર કોઇ ભારતીય યુવતીએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વર્ષા આસામમાં જન્મી છે. તેના પિતા આર્મીમાં હતા.
7
નવી દિલ્લીઃ મલેશિયામાં યોજાયેલી મિસ સ્કુબા ઇન્ટરનેશનલ-2016ની કોમ્પિટિશનમાં પુનાની 25 વર્ષીય વર્ષા રાજખોવા વિજેતા બની મિસ સ્કુબા ઇન્ટરનેશનલ બની હતી. વર્ષાએ 16 અન્ય યુવતીઓને હરાવી આ બ્યૂટી ટાઇટલનો તાજ પહેર્યો.