✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હેવી ડિપ્રેશનમાં છે કપિલ શર્મા, દરરોજ લે છે 23 ગોળીઓના ડૉઝ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Apr 2018 10:10 AM (IST)
1

નોંધનીય છે કે, કપિલ આજકાલ ખુબ તનાવમાંથી પસાર થઇ રહ્યાં છે અને તે પોતાના કામથી ખુશ નથી. ખાસ કરીને પોતાના નવા શૉ 'ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા'થી. રિપોર્ટ અનુસાર, કપિલ શર્મા મોટાભાગની પોતાના શૂટની ડેટ પણ કેન્સલ કરી દે છે, જેના કારણે ચેનલને જુના એપિસૉડથી કામ ચલાવવું પડે છે.

2

3

આ વિશે તેમના જુના સાથી સુનીલ ગ્રૉવરે કહ્યું કે, 'હું માત્ર એટલું જ કહીશ કે કપિલે પોતાની તબિયત પર ધ્યાન આપવું જોઇએ. તેમનો પરિવાર પણ તેમનું ધ્યાન રાખે અને તે જલ્દી ઠીક થઇ જાય'

4

થોડાક દિવસો પહેલા એક પત્રકાર સાથેના વિવાદને લઇને કપિલ શર્માએ પોતાનો ગુસ્સો ટ્વીટ કરીને ઠાલવ્યો હતો. આના પર તેના કેટલાક સાથીઓએ સ્પૉટ કરીને કહ્યું હતું કે તે સારા વ્યક્તિ છે, પણ તેને થોડો વધુ સમય સ્પેસ આપવી જોઇએ.

5

કપિલ શર્માનો સૌથી નજીકનો મિત્ર ચંદન પ્રભાકર એટલે ચંદુ ચાવાળાએ મામલે કહ્યું, કપિલ અત્યારે દવાઓ લઇ રહ્યાં છે અને સાથે જ પોતાની તબિયત પર પણ ધ્યાન આપી રહ્યાં છે. આ વાતને લઇની સ્પષ્ટતા કરી તેની કૉ-હૉસ્ટ નેહા પેન્ડ્સેએ. તેને જણાવ્યું કે, કપિલ શર્માએ નવા શૉનું શૂટિંગ નથી થઇ રહ્યું. જોકે, નેહાએ હજુ શૉ નથી છોડ્યો પણ ચેનલે તેને કહ્યું કે તે જ્યાં સુધી શૉ ટ્રેક પર ના આવે ત્યાં સુધી કંઇ બીજુ પણ કરી શકે છે.

6

ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પહેલા કપિલે ટ્વીટર પર ખરાબ ગાળો આપી હતી, જે ચર્ચાનો વિષય બન્યો હતો. નોંધનીય છે કે, કપિલનો થોડાક દિવસ પહેલા સોની ટીવી પર નવો શૉ 'ફેમિલી ટાઇમ વિથ કપિલ' શરૂ થયો છે.

7

નવી દિલ્હીઃ કપિલ શર્મા આજકાલ ખુબ ખરાબ સમયમાંથીથી પસાર થઇ રહ્યાં છે. બૉલીવુડ હંગામાના રિપોર્ટનું માનીએ તો કપિલ શર્મા દરરોજ દવાઓનો હેવીડૉઝ લઇ રહ્યાં છે અને તેમનો આ ડૉઝ 23 ગોળીઓનો થાય છે.

  • હોમ
  • Uncategorized
  • મનોરંજન
  • હેવી ડિપ્રેશનમાં છે કપિલ શર્મા, દરરોજ લે છે 23 ગોળીઓના ડૉઝ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.