✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લગ્ન બાદ સોનમ-આનંદની પ્રથમ રોમૅન્ટિક તસવીર આવી સામે, થઈ વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 May 2018 05:10 PM (IST)
1

2

8 મેના લગ્નના બંધનમાં બંધાયેલી સોનમ કપૂરની મહેંદી, સંગીત, બ્રાઇડલથી લઈ રિસેપ્શન લુક છવાયેલો રહ્યો હતો.

3

સોનમ-આનંદની આ તસવીર ઈન્ટરનેટ પર ખૂબ શેર કરવામાં આવી છે. આ વાયરલ તસવીરની તુલના વિરાટ-અનુષ્કાની ગળે મળી રહેલી વાયરલ થઈ રહેલી તસવીર સાથે થઈ રહી છે.

4

મુંબઈઃ સોનમ કપૂર અને આનંદ આહુજા પતિ-પત્ની તરીકે લગ્નના બંધનમાં બંધાયા બાદ આ બંનેની પ્રથમ રોમૅન્ટિક તસવીર સામે આવી છે.

5

આ તસવીર પોસ્ટ થયાના ગણતરીના કલાકોમાં જ વાયરલ થઈ ગઈ છે.

  • હોમ
  • Uncategorized
  • મનોરંજન
  • લગ્ન બાદ સોનમ-આનંદની પ્રથમ રોમૅન્ટિક તસવીર આવી સામે, થઈ વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.