લેફ્ટિનેન્ટ જનરલ એસકે સૈનીને જૂન 1981માં સાતમી જાટ બટાલિયન તરીકે કમીશન આપવામાં આવ્યું હતું. તેમણે પોતાની બટાલિયન માઉન્ટેન બ્રિગેડ, જમ્મુ કાશ્મીરમાં એક કાઉન્ટર ઈન્સર્જેસી ફોર્સ અને વેસ્ટર્ન થિએટરમાં એક કોરની કમાન સંભાળી ચુક્યા છે.
CDSએ પહેલીવાર નિયુક્તિનો આપ્યો આદેશ, લેફ્ટિનેન્ટ જનરલ એસકે સૈની બન્યા ઉપસેના પ્રમુખ
abpasmita.in
Updated at:
18 Jan 2020 06:08 PM (IST)
દક્ષિણી સેનાના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા ઉપસેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.
નવી દિલ્હી: દક્ષિણી સેનાના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા ઉપસેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે. આ ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ(સીડીએસ) જનરલ બિપિન રાવતની અધ્યક્ષતામાં સેનાના મામલે એક વરિષ્ઠ સૈન્ય નિયુક્તિનો પ્રથમ આદેશ છે. જનરલ બિપિન રાવતે 1 જાન્યુઆરીએ દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ (સીડીએસ) તરીકે પદભાર સંભાળ્યો હતો.
લેફ્ટિનેન્ટ જનરલ એસકે સૈનીને જૂન 1981માં સાતમી જાટ બટાલિયન તરીકે કમીશન આપવામાં આવ્યું હતું. તેમણે પોતાની બટાલિયન માઉન્ટેન બ્રિગેડ, જમ્મુ કાશ્મીરમાં એક કાઉન્ટર ઈન્સર્જેસી ફોર્સ અને વેસ્ટર્ન થિએટરમાં એક કોરની કમાન સંભાળી ચુક્યા છે.
લેફ્ટિનેન્ટ જનરલ એસકે સૈનીને જૂન 1981માં સાતમી જાટ બટાલિયન તરીકે કમીશન આપવામાં આવ્યું હતું. તેમણે પોતાની બટાલિયન માઉન્ટેન બ્રિગેડ, જમ્મુ કાશ્મીરમાં એક કાઉન્ટર ઈન્સર્જેસી ફોર્સ અને વેસ્ટર્ન થિએટરમાં એક કોરની કમાન સંભાળી ચુક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -