‘ધડક’માં જાહ્નવી અને ઈશાન કરતાં વધારે ફી ફિલ્મના વિલનને મળી છે!
ધડકના ડિરેક્ટર શશાંક ખેતાનને 4 કરોડ રૂપિયા ફી મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ સૈરાટની સ્ટોરી લખનારા નાગરાજ મંજૂલે પણ ફિલ્મમાં યોગદાન આપ્યું છે. આ ફિલ્મની રીમેક લખવા માટે તેમને 2 કરોડ રૂપિયા મળ્યા છે.
ફિલ્મ સૈરાટનું મ્યુઝિક અજય-અતુલે આપ્યું છે. આ ફિલ્મમાં પણ તેમને મ્યુઝિક કમ્પોઝ કરવાની તક મળી છે. આ માટે તેમને 1.5 કરોડ રૂપિયા ફી મળી છે.
ફિલ્મા આશુતોષ રાણા જાહ્નવીની ભૂમિકા ભજવી રહ્યા છે, જે પોલિટિકલ ગ્રાઉન્ડથી આવે છે. આ રોલ માટે આશુતોષને 80 લાખ રૂપિયા ફી મળી છે.
જાહ્નવી માટે આ ફિલ્મ ઘણી મહત્વની છે કારણકે તેની આ ડેબ્યુ ફિલ્મ છે અને તેના માટે તેને 60 લાખ રૂપિયા મળ્યા છે.
શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરને ફિલ્મ માટે 60 લાખ રૂપિયા ફી મળી છે.
નવી દિલ્હીઃ 20 જુલાઈના રોજ ફિલ્મ ધડક રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ થયું છે. લોકોને ટ્રેલર ખૂબ પસંદ પડી રહ્યું છે. જણાવીએ કે આ ફિલ્મ મરાઠી ફિલ્મ સૈરાટની રીમેક છે. જાણો, ફિલ્મ માટે સ્ટારકાસ્ટને કેટલા પૈસા મળે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -