✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘ડોક્ટર ક્લિનિકમાં સેક્સ માણે છે એ મેં ગામ લોકોને કહેલું પણ.....’, કોણ કર્યો આ ધડાકો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jun 2018 12:12 PM (IST)
1

ક્લિનિકમાં નોકરી કરી રહેલ કમ્પાઉન્ડર દિલીપ ગોહિલે જણાવ્યું હતું કે, ડોક્ટર પ્રતિક જોષી મહિલા દર્દીઓ સાથે સેક્સ માણતા હતા જે ખોટું થતું હતું એટલે વીડિયો બનાવ્યા હતા. આ બાબતે મેં ગામના લોકોને પણ જાણ કરી હતી. જ્યારે મેં પાંચ લાખનો તોડ પાડ્યો હતો તે વાત પણ તદ્દન ખોટી છે.

2

બહારના ડોક્ટર આ રીતે મહિલા દર્દીઓ સાથે સેક્સ માણતા હોય તે બિલકુલ ખોટું જ છે ને. અમારા ગામમાં આવું બધું થોડું ચાલે. આ બધો ભાંડો ફૂટ્યો એટલે ડોક્ટરને ગામમાંથી કાઢી મૂક્યા હતાં તેવું કમ્પાઉન્ડર દિલીપે જણાવ્યું હતું.

3

દિલીપે જણાવ્યું હતું કે આ બધું કર્યું તેનો મને અફસોસ છે કે મેં ગામના લોકોનો સાથ આપ્યો અત્યારે મારું ખોટું થઈ રહ્યું છે. મેં ગામ માટે સારું કામ કર્યું હતું અને આજે મારી સાથે જે થઈ રહ્યું છે તે બિલકુલ ખોટું છે.

4

ક્લિનિકમાં ડોક્ટર મહિલા દર્દીઓ સાથે સેક્સ માણતો હતો જે ખોટું થઈ રહ્યું હતું એટલે મેં આ વીડિયો બનાવ્યા હતાં. જે મેં મારા ચાર મિત્રોને આપ્યા હતા, મારા આ ચાર મિત્રોમાંથી વીડિયો કોણે વાયરલ કર્યા તેની મને ખબર નહોતી. આ અંગે દિલીપે મિત્રોના નામ પણ જણાવ્યા નહતાં તેવું દિલીપે જણાવ્યું હતું.

5

દિલીપે જણાવ્યું હતું કે, કમ્પાઉન્ડર ડોક્ટર પ્રતિક જોષીના ક્લિનિકમાં નોકરી કરતો હતો જોકે લગ્ન હોવાથી કમ્પાઉન્ડરે ડોક્ટર પાસે 50 હજાર રૂપિયા લીધા હતા જે દિલીપે અડધા પરત કરી દીધા હતા. મેં આ વીડિયો વાયરલ કર્યા નથી.

6

ડોક્ટર પ્રતિક જોષી મહિલા દર્દીઓ સાથે સેક્સ માણતો હતો જેની કમ્પાઉન્ડરે ગામના લોકોને જાણ કરી હતી. આ સમગ્ર ભાંડો ફૂટ્યા બાદ ગામના લોકોએ ડોક્ટરને ગામમાંથી કાઢી મૂક્યો હતો. આ બધું ખોટું થતું હતું એટલે કમ્પાઉન્ડરે વીડિયો બનાવ્યા હતાં.

7

વધુમાં દિલીપે કહ્યું હતું કે, જેટલા પણ વીડિયો છે તે પેનડ્રાઈવ અને મોબાઈલ ફોનમાં છે. ડોક્ટર જેટલી પણ મહિલા દર્દીઓ સાથે સેક્સ માણ્યું છે તે તમામ વીડિયો તેમાં જ છે. આ અંગે મેં ગામના લોકોને પણ કહ્યું હતું.

8

વડોદરા: વડોદરા પાસેના અનગઢ ગામમાં લંપટ ડોક્ટર પ્રતિક જોશી પોતાની દર્દી યુવતીઓ સાથે સેક્સ માણતો એ ઘટનામાં અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટરની સેક્સલીલાના 25 વીડિયો વાયરલ થયા છે જેમાં લંપટ ડોક્ટર અલગ-અલગ મહિલા દર્દીઓ સાથે સેક્સ માણતો જોવા મળ્યો હતો. જેમાં ડોક્ટરના ક્લિનિકમાં નોકરી કરી રહેલ કમ્પાઉન્ડરે દિલીપ ગોહિલે ધડાકો કર્યો હતો.

  • હોમ
  • વડોદરા
  • ‘ડોક્ટર ક્લિનિકમાં સેક્સ માણે છે એ મેં ગામ લોકોને કહેલું પણ.....’, કોણ કર્યો આ ધડાકો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.