ગરમીથી ત્રસ્ત 6 સિંહે ધારીના નદીના પટમાં નાંખ્યા ધામા, જુઓ વીડિયો
Continues below advertisement
અમરેલીઃ ગરમી શરૂ થતાં જ પણીની શોધમાં ગીરના સિંહોનું ગ્રાણીણ વિસ્તારો તરફ પ્રયાણ કર્યું છે. ધારી પાસે આવેલી નદી નાળીઓમાં સિંહોનું ટોળુ પાણીની શોધમાં પહોંચ્યું છે. છેલ્લા 5 દિવસથી ગીર અને આસપાસના વિસ્તારમાં તાપનામનો પારો 40 ડિગ્રી વટાવી ચુક્યો છે, ત્યારે પાણીના કુદરતી સોર્સ સૂકાઇ જતાં વન રાજાએ પણ પાણીનો શોધ શરૂ કરી છે. ત્યારે જીરાગામની નદીના પટમાં અત્યારે પાંચ દિવસથી 6 સિંહોએ ધામા નાખ્યા છે.
Continues below advertisement