અમદાવાદઃ કોમ્પ્લેક્સમાં આગ લાગતાં મચી અફરા-તફરી, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ ગુરુદ્વારા પાસે આવેલા પટેલ એવેન્યુ કોમ્પ્લેક્સમાં જી.એન.લાઈટનિંગ નામની દુકાનમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. શોર્ટસર્કિટથી આગ લાગી કે અન્ય કારણોસર તેની હાલ તપાસ થઈ રહી છે, પરંતુ ફાયરબ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોચી છે અને ફાયર ફાઈટિંગની કામગીરી શરૂ કરી છે. ધુમાડાના ગોટેગોટા ઊડતાં આસપાસના સ્થાનિકોને હાલાકી પડી રહી છે. પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને કામગીરી શરૂ કરી છે.
Continues below advertisement