યુવતીને જાહેરમાં જ ઇંટ-ચંપલથી લોકોએ ફટકારી, લોકો જોતા રહ્યા તમાસો, જુઓ વીડિયો
Continues below advertisement
ઇલાહબાદઃ ગત 20 તારીખે પ્રોપર્ટીને લઈને બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો. મહિલાને અન્ય પરિવારના લોકોએ ઇંટ, ચંપલ અને ગડદા-પાટુથી બેરહેમીથી ફટકારી હતી. આ ઘટનાને કારણે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. જોકે, લોકોએ આ પરિવારને છૂટા પડાવવાને બદલે તમાસો જોતા રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
Continues below advertisement