ભાજપના ઉમેદવારો કહ્યું, 'ચૂંટણીપંચની ઐસી કી તૈસી, હું ચૂંટણીપંચને ગણકારતો નથી', વીડિયો વાયરલ
Continues below advertisement
ભાજપના જમાલપુર-ખાડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ભુષણ ભટ્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ચૂંટણીપંચને ગણકારતા નથી અને ચૂંટણીપંચની ઐસી કી તૈસી કહેતા સાંભળી શકાય છે.
Continues below advertisement