હળવદ નગરપાલિકા પર ભાજપનો વિજય, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ ગુજરાતની 74 નગરપાલિકાના એક પછી એક પરિણામ આવી રહ્યા છે. ત્યારે હળવદ નગરપાલિકા પર ભાજપનો વિજય થયો છે. અત્યાર સુધી આવેલા પરિણામો પ્રમાણે 28 બેઠકોમાંથી 14 બેઠકો ભાજપે કબ્જે કરી લીધી છે.
Continues below advertisement