બોટાદમાં ધોળા દિવસે બિલ્ડરનું કરાયું અપહરણ, જુઓ વીડિયો
Continues below advertisement
બોટાદઃ બોટાદમાં ધોળા દિવસે બસ સ્ટેન્ડ પાસે બિલ્ડર દિલાવર હમિદનું અપહરણ કરાયું હતું. શિતલ ફરસાણ નામની દુકાન પર 8:45 કલાકે બિલ્ડર નાસ્તો કરવા આવ્યો ત્યારે તેનું 3થી 4 શખ્સો દ્વારા બોલેરો કારમાં અપહરણ કરાયું હતું. હથિયાર સાથે આવેલા શખ્સોએ બિલ્ડરનું જાહેરમાં અપહરણ કર્યું હતું.
Continues below advertisement