Kutch Murder Case : કચ્છમાં બાઈક પર આવેલા 3 શખ્સો યુવકની હત્યા કરી ફરાર
Kutch Murder Case : કચ્છમાં બાઈક પર આવેલા 3 શખ્સો યુવકની હત્યા કરી ફરાર
પશ્ચિમ કચ્છમાં યુવકની હત્યાની ખળભળાટ મચી ગયો છે. BKT કંપની પાસે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી છે. બાઈક પર આવેલા 3 શખ્સોએ હત્યા કર્યાનો આરોપ. પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ.
આ અંગે મળતી વિગતો પ્રમામે, પશ્ચિમ કચ્છમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. BKT કંપની પાસે બન્યો હત્યાનો બનાવ. આજે બપોરના ભાગે બન્યો હત્યાનો બનાવ . બાઈક ઉપર આવેલ ત્રણ લોકોએ એક યુવકના પેટમાં છરીના ઘા મારી હત્યા નિપજાવી છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં. તાજેતરમાં જ કચ્છમાં ખૂદ પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પતાવી દીધો હતો.