યુવક ફોન કરી યુવતી સાથે કરતો અશ્લીલ વાતો, યુવતીએ મળવા બોલાવી કેવી કરી હાલત? જુઓ વીડિયો
Continues below advertisement
લખનઉઃ યુપીના મુરાદાબાદના યુવકની છેડતીથી કંટાળેલી યુવતીએ યુવકને પોલીસ સ્ટેશન બહાર જ ફટકાર્યો હતો. તેને મારતાં મારતાં જ એએસપી ઓફિસમાં લઈ ગઈ હતી. પોલીસે યુવકને અટકમાં લઈને તેની પૂછપરછ કરી હતી. આ યુવક યુવતીને ફોન કરીને પરેશાન કરતો હતો. આ યુવતી હિન્દુ કોલેજમાં ભણે છે. આ યુવક છેલ્લા છ મહિનાથી તેની પાછળ પડ્યો હતો. તેમજ ફોન પર વિદ્યાર્થિનીને અશ્લીલ વાતો કરતો હતો.
યુવતી યુવકથી પરેશાન થઈ જતાં તેને મળવાના બહાને કલેક્ટ્રેટ પાસે બોલાવ્યો હતો. જ્યાં એએસપીની ઓફિસ બહાર જ તેની ધૂલાઇ કરી નાંખી હતી. યુવતીએ પોલીસ સામે જ યુવકને લાફા ઝીંકી દીધી હતા. આરોપી બલિયા જિલ્લાનો અને તેનું નામ હરિઓમ હોવાનું જાણવા મળ્યું છે.