શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા

બજારમાં અલગ અલગ બ્રાન્ડના નામે પનીર વેચાય છે. જે દેખાવમાં તો 100 ટકા શુદ્ધ પનીર જેવા લાગે છે પણ આ સફેદ પનીરનું કાળુ સત્ય જાણીને તમે પણ પનીર ખાતા 100 વાર વિચાર કરશો. નકલી સ્વાસ્થ્ય માટે અતિ હાનિકારક, નકલી પનીરમાં હલકી ગુણવત્તાનું દૂધ, કલર ઉમેરવો, પામ ઓઈલનો ઉપયોગ કરવો. અને આ બધુ જ. લીવર, કિડની, આંતરડાને નુકસાનકારક છે. ભેળસેળિયા તત્વો પોતાને લાભ થાય તે માટે લોકોના આરોગ્યની એક ટકો પણ ચિંતા નથી કરતા. ખાસ કરીને લોકોના મોઢે હોય છે પનીર બટર મસાલા. પરંતુ હકીકતમાં તે ઝેર બટર માસાલા છે. આવુ અમે નથી કહી રહ્યા. આ પનીરના સેમ્પલ લીધા બાદ તપાસમાં જે ખુલાસા થયા તે પરથી સામે આવ્યું છે.

સૌ પ્રથમ વાત સુરતની છે જ્યાંથી પાંડેસરમાં શંકાસ્પદ પનીર બનાવતુ કારખાનું ઝડપાયું. 1 હજાર 404 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું છે. SOGની ટીમે સુરત મનપાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા. રેડ દરમિયાન કારખાનાનો માલિક મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા હાજર મળી આવ્યો હતો. જે મૂળ રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી છે.  છેલ્લા બે વર્ષથી આ જ પ્રકારે તેઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને દરરોજ અંદાજે 400 કિલો પનીરનું વેચાણ થતું. તપાસ દરમિયાન કારખાનામાંથી એસિડિક એસિડનું 10 લિટરનું કેન, પામોલિન તેલના ખાલી ડબ્બા, પામોલિન તેલના ભરેલા 15 કિલોના 16 ડબ્બા, મશીનરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. કૂલ અંદાજીત 28 લાખ 44 હજાર 170નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આપના ફંડનો ફંડા !

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ

Dahod News: દાહોદના અભલોડમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગથી અફરાતફરી, 200 લોકોને થઈ અસર

'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ

ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની 99 રને ઐતિહાસિક જીત: તિલક અને અશ્વિનીનો તરખાટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આપના ફંડનો ફંડા !
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોનું હૃદય પરિવર્તન?
Gujarat Summer 2026 : અમદાવાદમાં આજે 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા
Gujarat Unseasonal Rains : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat AAP : હવાલા કૌભાંડના આરોપ પર AAPનો ખુલાસો , ઇસુદાન ગઢવીએ શું કહ્યું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ
'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ
Dahod News: દાહોદના અભલોડમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગથી અફરાતફરી, 200 લોકોને થઈ અસર
Dahod News: દાહોદના અભલોડમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગથી અફરાતફરી, 200 લોકોને થઈ અસર
'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ
'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ
ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની 99 રને ઐતિહાસિક જીત: તિલક અને અશ્વિનીનો તરખાટ
ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની 99 રને ઐતિહાસિક જીત: તિલક અને અશ્વિનીનો તરખાટ
IPL 2026 Points Table: IPL 2026માં બીજી જીત બાદ પોઈન્ટ ટેબલમાં ક્યાં પહોંચી મુંબઈ ઈન્ડિયન્સ?

ટેક કંપનીઓએ 2026માં અત્યાર સુધી 73000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો શું છે કારણ?

ઇસ્લામાબાદ વાટાઘાટો પહેલા ટ્રમ્પની ઈરાનને ધમકી: ‘હવે કોઈ યુદ્ધવિરામ નહીં, સીધા બોમ્બ....’

IPL 2026: તિલક વર્માની તોફાની બેટિંગ, 45 બોલમાં સદી ફટકારીને MI માટે રચ્યો ઈતિહાસ

Embed widget