શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?

કામ ન કરતા અધિકારીઓને મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ લગાવી ફટકાર..બેજવાબદાર અધિકારીઓ પર મંત્રી પ્રફૂલ પાનશેરિયા બગડ્યા.. કામરેજ તાલુકાના અધિકારીઓને ખખડાવ્યા..ખોલવડ વિસ્તારની સમસ્યાનો જલદી નિવેડો લાવવા આદેશ કર્યો..સંકલન સમિતિની બેઠકમાં પણ અધિકારીઓને સૂચના આપી. અને જે અધિકારીઓ કામ નથી કરતા તેમને સસ્પેન્ડ કરવાની પણ સૂચના આપી દીધી. 

મેયરનો ચાર્જ સંભાળતા જ ડોક્ટર નેહલ શુક્લ એક્શનમાં આવ્યા છે.. મેયર ડોક્ટર નેહલ શુક્લએ ડેપ્યુટી મેયર દક્ષાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ સાથે નવનિર્મિત સાંઢીયા પુલની મુલાકાત લીધી.. પુલના ફિનિશિંગ સહિતની કામગીરીનું નિરીક્ષણ કરીને મેયરે અધિકારીઓના ક્લાસ પણ લીધા.. 75 કરોડના ખર્ચે તૈયાર થયેલા સાંઢીયા પુલમાં ક્ષતિઓ દેખાતા મેયરે અધિકારીઓના ક્લાસ લીધા.. નવા પુલમાં ખામીઓ કેવી રીતે ચાલે કહીને તાત્કાલિક ક્ષતિઓ દૂર કરવાનો અધિકારીઓને આદેશ કર્યો.. એબીપી અસ્મિતા સાથે વાત કરતા મેયરે ખુબ જ ટૂંક સમયમાં સાંઢીયા પુલ લોકો માટે ખુલ્લો મુકવાની પણ ખાતરી આપી.. 

મોરબીમાં મેયર ઉત્તમ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરાએ લાતી પ્લોટ વિસ્તારની મુલાકાત લીધી.. ભૂગર્ભ ગટર અને રોડની કામગીરીનું તેમણે નિરીક્ષણ કર્યું.. ચોમાસા પહેલા કામગીરી પૂર્વ કરવા મેયરે અધિકારી અને કોન્ટ્રાકટરને સુચના આપી.. આ વિસ્તારમાં ઘણાં લાંબા સમયથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. ઔદ્યોગિક વિસ્તાર છે અને રોડ ખોદી નાખ્યા છે એટલે વેપારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. મેયરે કામગીરી જલદી પૂર્ણ કરવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને અલ્ટીમેટમ આપી દીધુ છે. 

કચ્છના ગાંધીધામના નવનિયુક્ત મેયર દિવ્યાબેન નાથાણી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેજસભાઈ શેઠે ગાંધીધામના મેઈન બજારમાં સરપ્રાઈઝ મુલાકાત લીધી..વિઝિટ દરમિયાન વેપારીઓને મળીને તેમની રજૂઆતો સાંભળી.. વરસાદી નાળાની કામગીરી અંગે વેપારીઓએ રજૂઆત કરી.. મેયરે સંબંધિત અધિકારીઓને કામગીરી યુદ્ધના ધોરણે પુરી કરવા સૂચના આપી. ડેપ્યુટી કમિશનર પણ હાજર હતા. વરસાદ શરૂ થાય તે પહેલા આ પ્રશ્નોનો નિકાલ આવે તે માટે અધિકારીઓને ખાસ સૂચના આપી. 

રાજ્યના પૂર્વ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ નાયક ફિલ્મના અનિલ કપૂરની સ્ટાઈલમાં વિવિધ ઓફિસમાં સરપ્રાઈઝ વિઝિટ કરીને અધિકારીઓને ચોંકાવી દેતા હતા.. વલસાડ જિલ્લામાં એકવાર રિક્ષામાં તેઓ સામાન્ય માણસની જેમ મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા. તેમણે અનેક કચેરીઓની આ રીતે મુલાકાત લીધી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ રીતે અનેક સરપ્રાઈઝ વિઝિટ કરેલી છે. એસટી ડેપો, સરકારી હોસ્પિટલ, સરકારી શાળાઓમાં તેમણે અનેકવાર સરપ્રાઈઝ વિઝિટ કરી અધિકારીઓને કામગીરી માટે સૂચનાઓ આપેલી છે. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલભાઈએ કેમ કહ્યું ,નબળું ચોમાસું ?
Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલભાઈએ કેમ કહ્યું ,નબળું ચોમાસું ?
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત: 14 શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો કૂવામાં ખાબકતા 8 ના મોત
મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત: 14 શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો કૂવામાં ખાબકતા 8 ના મોત
શિવસેનામાં ફરી ભંગાણ? પક્ષ પલટાની અફવાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની બેઠક
શિવસેનામાં ફરી ભંગાણ? પક્ષ પલટાની અફવાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની બેઠક
30 વર્ષ પછી આવતીકાલે અધિક માસ અને સોમવતી અમાવસ્યાનો મહાસંયોગ: જાણો પૂજા અને 5 મહાઉપાયો
30 વર્ષ પછી આવતીકાલે અધિક માસ અને સોમવતી અમાવસ્યાનો મહાસંયોગ: જાણો પૂજા અને 5 મહાઉપાયો
મમતા બેનર્જીના હાથમાંથી ગઈ TMC? 22 બળવાખોર સાંસદો ભાજપના નેતાને મળ્યા, કાલે સ્પીકરને મળીને....
મમતા બેનર્જીના હાથમાંથી ગઈ TMC? 22 બળવાખોર સાંસદો ભાજપના નેતાને મળ્યા, કાલે સ્પીકરને મળીને....
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Palbhai Ambaliya: ખેડૂતોના પ્રશ્નોને લઈને પાલ આંબલિયા લડી લેવાના મૂડમાં, ઉચ્ચારી ચીમકી!
Palanpur Accident : પાલનપુરમાં એક સાથે 9 વાહનો વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ મોત
Nimisha Suthar : ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નિમિષા સુથારે શું વાટ્યો ભાંગરો?
Donald Trump : ઈરાન સાથે આજે સમજૂતિ થશે, ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
Strait Of Hormuz : હોર્મુઝની ખાડીમાં 3 ભારતીયોના મોત પર અમેરિકાએ શું આપી પ્રતિક્રિયા?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત: 14 શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો કૂવામાં ખાબકતા 8 ના મોત
મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત: 14 શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો કૂવામાં ખાબકતા 8 ના મોત
શિવસેનામાં ફરી ભંગાણ? પક્ષ પલટાની અફવાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની બેઠક
શિવસેનામાં ફરી ભંગાણ? પક્ષ પલટાની અફવાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની બેઠક
30 વર્ષ પછી આવતીકાલે અધિક માસ અને સોમવતી અમાવસ્યાનો મહાસંયોગ: જાણો પૂજા અને 5 મહાઉપાયો
30 વર્ષ પછી આવતીકાલે અધિક માસ અને સોમવતી અમાવસ્યાનો મહાસંયોગ: જાણો પૂજા અને 5 મહાઉપાયો
મમતા બેનર્જીના હાથમાંથી ગઈ TMC? 22 બળવાખોર સાંસદો ભાજપના નેતાને મળ્યા, કાલે સ્પીકરને મળીને....
મમતા બેનર્જીના હાથમાંથી ગઈ TMC? 22 બળવાખોર સાંસદો ભાજપના નેતાને મળ્યા, કાલે સ્પીકરને મળીને....
મંત્રી રમેશ કટારાના બફાટથી ભડકો: શિક્ષક સંઘે મુખ્યમંત્રીને પત્ર લખી જાહેર માફીની માંગ કરી
મંત્રી રમેશ કટારાના બફાટથી ભડકો: શિક્ષક સંઘે મુખ્યમંત્રીને પત્ર લખી જાહેર માફીની માંગ કરી
જેતલસર જંકશનના પ્રશ્ન 10 દિવસ ઉકેલવા જયેશ રાદડિયાનું અલ્ટીમેટમ, રેલ રોકો આંદોલનની આપી ચીમકી
જેતલસર જંકશનના પ્રશ્ન 10 દિવસ ઉકેલવા જયેશ રાદડિયાનું અલ્ટીમેટમ, રેલ રોકો આંદોલનની આપી ચીમકી
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ધડાકો: ઈરાન સાથે કાલે થશે ઐતિહાસિક ડીલ, ખુલી જશે હોર્મુઝ સ્ટ્રેટ!
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ધડાકો: ઈરાન સાથે કાલે થશે ઐતિહાસિક ડીલ, ખુલી જશે હોર્મુઝ સ્ટ્રેટ!
હવે ભારતમાં પણ દોડશે સેલ્ફ-ડ્રાઈવિંગ કાર, બદલાય જશે ઓટો ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય, Autonomous Vehicle ટેકનોલોજીને મંજૂરી
હવે ભારતમાં પણ દોડશે સેલ્ફ-ડ્રાઈવિંગ કાર, બદલાય જશે ઓટો ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય, Autonomous Vehicle ટેકનોલોજીને મંજૂરી
Embed widget