Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Continues below advertisement
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
8 ઓગ્સ્ટના રોજ બે દિવસ પહેલાં હું તો બોલીશમાં બાળકોના પાઠ્યપુસ્તકોનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેમાં કડી અને અમરેલીની શાળાઓ અંગે ચર્ચા કરી હતી. જેમાં અહેવાલની અસર આવી છે
કડી તાલુકાની 100થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓને આખરે પાઠ્યપુસ્તકો મળી ગયા છે. રવિવારે મોડી રાત્રે ધોરણ-૩ના તમામ વિષયોના પુસ્તકો તેમજ અન્ય બાકી રહેલા પુસ્તકો કડી પહોંચાડવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે ૬ વાગ્યાથી જ પુસ્તક વિતરણની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી હતી.
અમરેલીમાં પણ પાઠ્યપુસ્તક મંડળે ઘટતા પુસ્તકો શાળાઓ સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાવરકુંડલા બી.આર.સી. ભવન તાલુકા કક્ષાએથી પ્રાથમિક શાળાઓમાં પાઠ્યપુસ્તકો મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
Continues below advertisement
Tags :
Hun To BolishJOIN US ON
Continues below advertisement