Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
ગાંધીનગરમાં આશા વર્કર બહેનોએ ધરણા પ્રદર્શન કર્યું... પડતર માંગણીને લઈ સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન કર્યું.. ઈન્સેટીવ પ્રથા, લઘુતમ માગણી, ઓનલાઈન કામગીરી બંધ કરવા, નોકરીના કલાક નક્કી કરવા, પગાર સમયસર કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું... આ અગાઉ પણ અનેક વખત આશા વર્કર બહેનો વિવિધ માગણીઓને લઈ પ્રદર્શન કરી ચૂકી છે... ધરણાને લઈ સત્યાગ્રહ છાવણીમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો... વિરોધ ઉગ્ર બનતા આશા વર્કર બહેનોની અટકાયત કરવામાં આવી.... આશા વર્કર બહેનોનો દર્દ સાથે કહ્યું કે, મહિલા દિવસે જ અમારી અટકાયત કરવામાં આવી... સંપૂર્ણ અહેવાલ જુઓ આ વીડિયોમાં. આંગણવાડી બહેનોનું દર્દ સાંભળો...






















