શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ, કોંગ્રેસ, આપમાં ડખ્ખો

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ, કોંગ્રેસ, આપમાં ડખ્ખો
સૌ પ્રથમ શરુઆત આમ આદમી પાર્ટીના દિગ્ગજ અને સુરેન્દ્રનગરના રાજુ કરપડા કે જેઓ 2022માં આપની ટિકિટ પર ચૂંટણી લડ્યા... એટલું જ નહી, આપના કિસાન સેલના અધ્યક્ષ બન્યા.. તેમણે આજે કેજરીવાલને પત્ર લખી રાજીનામું આપ્યું એટલે કે ઝાડું છોડ્યુ.. કરપડા સુરેન્દ્રનગરના હડદડમાં કડદાપ્રથાની સામે જબરદસ્ત આંદોલન કરી ચૂક્યા છે. તેમણે આજે રાજકીચ હથિયાર તો હેઠા ન મૂક્યા.. પણ કેજરીવાલને રાજીનામુ આપીને ઝાડું મૂકી દીધું.કરપડાના રાજીનામા મુદે પ્રવિણ રામ, ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીનું પણ નિવેદન આવ્યું.. તો ચૈતર વસાવાએ ભાજપના દબાવમાં આપેલું આ રાજીનામ ગણાવ્યું.  જોકે  રાજીનામાની ગણતરીના કલાકોમાં જ બીજેપીના ધાંગ્રધાના ધારાસભ્યએ કરપડાને ભાજપમાં જોડાવા આમંત્રણ આપ્યું.. આવો સાભળીએ ચૈતર વસાવાએ શું હ્યું અને પ્રકાશ વરમોકાએ કેવી રીતે આપ્યું આમંત્રણ..
 
હવે વાત કરી લઈ ભાજપની.. પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ બાદ જીલ્લા અને મહાનગરોમાં સંગઠનોની રચનાથી જૂનાગઢ, નવસારીમાં અસંતોષ જોવા મળ્યો  તો પાટણ અને હારિજમાં તો ભાજપના 11 નગર સેવકોએ અધ્યક્ષ સામે રીતસર મોરચો માંડ્યો.. શરુઆત કરીએ જૂનાગઢથી... જૂનાગના યુવા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોષી તેમજ સ્થાનિક યુવા નેતાનો આક્રોશ સાંભળી લઈએ...
 
જૂનાગઢ બાદ હવે વાત નવસારીની.. જિલ્લા ભાજપનું સંગઠન જાહેર થતાં જલાલપોરના આગેવાનોએ રાજીનામા ધરી દીધા.. જિલ્લો ભાજપમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ પામેલા અશોક પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલ અને જિલ્લા સંગઠનના મંત્રી ચેતના પટેલે પોતાના પદ પરથી રાજીનામાં ધર્યા.. 
 
ચારેય નવ નિયુક્ત હોદ્દેદારોએ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ સાથે ટેલિફોનિક વાત કર્યા બાદ તેમના ટેબલ ઉપર રાજીનામાં મૂક્યા.. જલાલપોરને વર્ષોથી અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે નવનિયુક્ત હોદ્દેદારોએ રાજીનામા ધર્યા.. 
 
હવે વાત ઉત્તર ગુજરાતની હારિજ નગરપાલિકાની પાલિકા પ્રમુખ ધરતી બહેન ઠક્કરે પોતાના જ પક્ષનાસભ્યોને બળવાખોર ગણાવ્યા ,સાથે જ જાનથી મારી નાંખવાનો આરોપ પણ લગાવ્યો.. તો નગરપાલિકાના 11 કોર્પોરેટરે પ્રમુખના શાસનને ભ્રષ્ટ ગણાવી રાજીનામાની ચીમકી આપી.. આવો સાંભળીએ કોર્પોરેટર રવિએ શું કહ્યું.. પ્રમુખ ધરતીએ શું જવાબ આપ્યો..
 
હવે વાત કોંગ્રેસની.. કોંગ્રેસના રાજકોટ કાર્યાયને લઈવિવાદ સર્જાયો.. પૂર્વ કોર્પોરેટર  અને હાલના મહિલા કોર્પોરેટરના પતિ રાજદીપ સિંગ સામે સવાલ ઉઠાવ્યા અને ઈન્દ્રનિલ રાજયગુરુ પક્ષને પૈકી ગણાવતા હોવાનું કહ્યુ. તો રાજદીપ સિેંહે સોરાણીનું ભાજપના નેતાઓ સાથે ગોઠવણ હોવાના આરોપ લગાવ્યા.. આવો સાંભળી લઈએ પ્રવિણ સોરાણીએ શું કહ્યું.. રાજદીપે શું જવાબ આપ્યો...
 
કોંગ્રોસની જ વાત નીકળી છે ત્યારે પાટણની વાત કરી લઈએ.. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને કિરીટ પટેલ વચ્ચે વિવાદ ચરમસીમાએ..  ઓબીસી મોરચાના હિતેનદ્ર પીઠડીયાની નિયુક્તિ બાદ રીતસર એકબીજાને પત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજાને રાજકીય રીતે જઈ લેવાની હોડ લાગી..
 
Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત
Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
"ભારતના મહેમાન પર દરિયા વચ્ચે હુમલો, પછતાશે અમેરિકા..." IRIS Dena યુદ્ધ જહાજ ડૂબવાથી ઈરાન લાલઘૂમ
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
Embed widget