શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?

અત્યારે પુરૂષોત્તમ માસ એટલે કે અધિક માસ ચાલી રહ્યો છે. શાસ્ત્રો પ્રમાણે આ પુરૂષોત્તમ માસને આપણે અધિક માસ કહીએ છીએ. આ એ મે મહિનો છે જેમાં બે પૂનમ આવી. પહેલી પૂનમ મહિનાની શરૂઆતમાં અને બીજી પૂનમ મહિનાના અંતમાં. બીજી પૂનમ જો એક જ મહિનામાં આવે તો તેને બ્લૂ મૂન કહેવામાં આવે છે. આજે આકાશમાં અતિ દૂર્લભ ખગોળિય ઘટના બની રહી છે.  સામાન્ય રીતે દર અઢી વર્ષે એકવાર બ્લૂ મૂન દેખાય છે. આ વર્ષનો આ માઈક્રો મૂન પણ છે. કારણકે ચંદ્ર તેની ભ્રમણ કક્ષામાં પૃથ્વીથી સૌથી વધુ દૂર હશે. જેથી સામાન્ય પૂર્ણિમાની સરખામણીએ આજે ચંદ્ર થોડો વધારે નાનો દેખાઈ રહ્યો છે. જોકે આ તફાવત સામાન્ય આંખે સહેલાઈથી અનુભવી શકાતો નથી. આ બ્લૂ મૂન ક્યારેક થોડોક વાદળી રંગનો દેખાઈ શકે બાકી તો સામાન્ય પૂર્ણિમાના ચંદ્ર જેવો જ દેખાતો હોય છે. 

દેશભરના વિજ્ઞાન કેન્દ્રો પર આ દુર્લભ ખગોળિય ઘટના જોવા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આકાશ ચોખ્ખુ હશે ત્યાં સમગ્ર ગુજરાતમાં અને દેશમાં પણ આ બ્લૂ મૂનને જોઈ શકાશે..

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતના નસીબમાં થાંભલો ?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીને મોટો ફટકો: TMCના 20 સાંસદો આ પક્ષમાં જોડાશે, NDAને આપશે સમર્થન

IND vs PAK: ભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું; T20 વર્લ્ડ કપમાં આ સંયોગ સાથે રચ્યો ઇતિહાસ

ચોમાસું કયા કયા રાજ્યોમાં આગળ વધ્યું? આગામી 7 દિવસ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદની આગાહી

ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા! નેતન્યાહૂને આપી સીધી ધમકી; શું તૂટી જશે ઈરાન સાથેની ડીલ?

વિડિઓઝ

ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2026: ગુજરાતના 9 રત્નો અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માનિત કરાયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતના નસીબમાં થાંભલો ?
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો પર કેમ ઉકળ્યા મંત્રીશ્રી?
Praful Pansheriya on Surat Demolition: ભૂતિયા ડિમોલિશન કરનારના બચાવમાં આવ્યા પ્રફુલ પાનસેરિયા
Ambalal Patel Prediction : ચોમાસાના આગમન અને વરસાદની સ્થિતિ અંગે અંબાલાલ પટેલનું મોટુ અનુમાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મમતા બેનર્જીને મોટો ફટકો: TMCના 20 સાંસદો આ પક્ષમાં જોડાશે, NDAને આપશે સમર્થન
મમતા બેનર્જીને મોટો ફટકો: TMCના 20 સાંસદો આ પક્ષમાં જોડાશે, NDAને આપશે સમર્થન
IND vs PAK: ભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું; T20 વર્લ્ડ કપમાં આ સંયોગ સાથે રચ્યો ઇતિહાસ
IND vs PAK: ભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું; T20 વર્લ્ડ કપમાં આ સંયોગ સાથે રચ્યો ઇતિહાસ
ચોમાસું કયા કયા રાજ્યોમાં આગળ વધ્યું? આગામી 7 દિવસ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદની આગાહી
ચોમાસું કયા કયા રાજ્યોમાં આગળ વધ્યું? આગામી 7 દિવસ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદની આગાહી
ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા! નેતન્યાહૂને આપી સીધી ધમકી; શું તૂટી જશે ઈરાન સાથેની ડીલ?
ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા! નેતન્યાહૂને આપી સીધી ધમકી; શું તૂટી જશે ઈરાન સાથેની ડીલ?
NEET UG Re-Exam: રી-એક્ઝામના એડમિટ કાર્ડ જાહેર; આ ડાયરેક્ટ લિંક પરથી કરો ડાઉનલોડ

મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત: 14 શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો કૂવામાં ખાબકતા 8 ના મોત

શિવસેનામાં ફરી ભંગાણ? પક્ષ પલટાની અફવાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની બેઠક

30 વર્ષ પછી આવતીકાલે અધિક માસ અને સોમવતી અમાવસ્યાનો મહાસંયોગ: જાણો પૂજા અને 5 મહાઉપાયો

Embed widget