શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : કરોડપતિ બાબુને કોનો લાગ્યો 'કરંટ'

ડાયા ડમરા થઈને ચાલતા જુઓ આ સાહેબને... આ સાહેબ ક્લાસ વન નાયબ નિયામક અશ્વિન ચૌધરી છે.... લાંચિયા અધિકારીને નિવૃતિમાં 8 મહિના જ બાકી હતા.. અને પગાર અંદાજિત 1.70 લાખ.... પણ આવક કરોડોમાં.... ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં ફરજ બજાવતા ક્લાસ વન નાયબ નિયામક અશ્વિન ચૌધરીની લાંચ લેવાના આરોપમાં ACBએ  ધરપકડ કરી... લાંચિયા બાબુ અશ્વિન ચૌધરીની કારમાંથી 5.51 લાખની રોકડ અને સુરત અને ગાંધીનગરના મકાનમાંથી અંદાજીત 2.64 કરોડનો મુદ્દામાલ મળી આવ્યો.. અશ્વિન ચૌધરીની પૂછપરછમાં ગાંધીનગર અને સુરતના રહેણાંક મકાનમાંથી 1.76 કરોડની રોકડ અને 88 લાખની સોના-ચાંદીની લગડી, દાગીના અને સિક્કા સાથે રદ થયેલી બે હજારની નોટના બે બંડલ પણ ACBની ટીમે જપ્ત કર્યા છે.. ACBની તપાસમાં ખુલાસો થયો કે લાંચિયો અધિકારી અશ્વિન ચૌધરીએ કંપનીઓની સોલાર પ્રોજેક્ટમાં સ્થળ અને નક્શાની ચકાસણી કર્યા વગર જ એક જ અઠવાડીયામાં 100થી વધુ ફાઈલો મંજૂરી કરી... સરકારે 31 મે બાદ કેટલીક સસ્તી ચાઈનીઝ કંપનીની સોલાર પેનલ પર પ્રતિબંધ મુક્યો હતો. જેથી મોટી સંખ્યામાં અરજદારોએ સોલાર પ્લાન્ટની મંજૂરી માટે ફાઈલો મુકી... સસ્તી ચાઈનીઝ પેનલનો સોલાર પ્લાન્ટ નાખવાથી અરજદારોને કરોડોનો ફાયદો થતો....  તેથી જ ફાઈલ દીઠ લાખો રૂપિયા આપતા... 31 મેએ ડેડ લાઈનનો અશ્વિન ચૌધરીએ ફાયદો ઉઠાવ્યો... 31 મે પહેલા એક અઠવાડિયામાં સોલાર પ્લાન્ટના સ્થળે રૂબરૂ તપાસ લગભગ અસંભવ હતી... જેથી એક અઠવાડિયામાં 140 ફાઈલ ખોટી રીતે મંજુર કરી... ACBએ પણ 31 મે પહેલા 30 મેએ સર્ચ કરી  કૌભાંડનો પર્દાફાશ કર્યો.... ACBની તપાસમાં ખુલાસો થયો કે કંપની અને અરજદાર સાથે ડિલ પ્રમાણે લાંચ લેવામાં આવતી... ACB લાંચિયા અધિકારી અશ્વિન ચૌધરીના બેંક ખાતાઓ, કુટુંબીજનોની મિલકતો અને તેના લોકરો અંગે માહિતી મેળવશે..   લાંચ આપનાર કંપની, અન્ય સ્ટાફ અને અન્ય કોઈ ખાનગી વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી.. ચાર વર્ષથી વિદ્યુત નિયામક તરીકે કામ કરતા હતા.. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર

'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?

Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ

આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ

Embed widget