શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : દારૂ મુદ્દે ઘર્ષણ કેમ ?

એક બાજૂ દારૂના દૂષણને ડામવા માટે ગ્રામજનો પાંજરા મૂકી લોકોમાં જાગૃત્તિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં દારૂના દૂષણને લઈને પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે....સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું વાલેવડા ગામ....જ્યાં 23 જાન્યુઆરીએ મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા...ગામમાં ચાલતા બેફામ દારૂના વેચાણ અંગે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે મામલો બિચક્યો....ગ્રામજનોનો આરોપ છે કે, વાલેવડા ગામમાં લાંબા સમયથી બુટલેગરો બેફામ રીતે દારૂનું વેચાણ કરી રહ્યા છે....દસાડા પોલીસ જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે બુટલેગરોને પકડવાને બદલે રજૂઆત કરનારાઓ પર જ ઉશ્કેરાઈ ગઈ...ગ્રામજનોનો એ પણ આરોપ છે કે, પીઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી.... રહીશોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી કે, અધિકારીઓ સામે FIR દાખલ નહીં થાય તો આંદોલન કરીશું....તો બીજી તરફ પીઆઈનું કહેવું છે કે, દસાડા પોલીસ ટીમ વાલેવડા ગામે બુટલેગરને પકડવા ગઇ હતી. ત્યારે બુટલેગરને છોડાવવા માટે ટોળાએ મહિલાઓ અને બાળકોને આગળ કરી ફરજ પર રુકાવટ કરી હતી....જેથી ટોળા સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હવે મેદાને બ્રહ્મસમાજ

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot BJP: રાજકોટ ભાજપની નવી ટીમ જાહેર; પાટીદાર-ક્ષત્રિય અને OBC સમીકરણ સાથે 3 મહામંત્રીની વરણી

Congress Meeting: ખડગે-રાહુલે બોલાવી 8 રાજ્યોની બેઠક; મનરેગા અને US ટ્રેડ ડીલ પર ઘડાશે રણનીતિ, જુઓ લિસ્ટ

Gold Silver Price Outlook: સોનામાં રિકવરી, ચાંદીમાં કડાકો! રોકાણકારો માટે શું છે આગામી અઠવાડિયાની રણનીતિ?

India-US Trade: ‘અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદવું ભારતના હિતમાં...’ ટ્રમ્પની શરત પર પીયૂષ ગોયલનો જવાબ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હવે મેદાને બ્રહ્મસમાજ
Hun To Bolish : હું તો બોલીશ : સમાજમાં DJનો ડખ્ખો
Hun To Bolish : હું તો બોલીશ : હે રામ!
Geniben Thakor : સમાજનું સારું થતું હોય તો ગોળી ખાવાની મારી તૈયારી
Kodinar SIR News : કોડીનારમાં મુસ્લિમ સમાજના 400 લોકો પહોંચ્યા પોલીસ સ્ટેશન, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot BJP: રાજકોટ ભાજપની નવી ટીમ જાહેર; પાટીદાર-ક્ષત્રિય અને OBC સમીકરણ સાથે 3 મહામંત્રીની વરણી
Rajkot BJP: રાજકોટ ભાજપની નવી ટીમ જાહેર; પાટીદાર-ક્ષત્રિય અને OBC સમીકરણ સાથે 3 મહામંત્રીની વરણી
Congress Meeting: ખડગે-રાહુલે બોલાવી 8 રાજ્યોની બેઠક; મનરેગા અને US ટ્રેડ ડીલ પર ઘડાશે રણનીતિ, જુઓ લિસ્ટ
Congress Meeting: ખડગે-રાહુલે બોલાવી 8 રાજ્યોની બેઠક; મનરેગા અને US ટ્રેડ ડીલ પર ઘડાશે રણનીતિ, જુઓ લિસ્ટ
Gold Silver Price Outlook: સોનામાં રિકવરી, ચાંદીમાં કડાકો! રોકાણકારો માટે શું છે આગામી અઠવાડિયાની રણનીતિ?
Gold Silver Price Outlook: સોનામાં રિકવરી, ચાંદીમાં કડાકો! રોકાણકારો માટે શું છે આગામી અઠવાડિયાની રણનીતિ?
India-US Trade: ‘અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદવું ભારતના હિતમાં...’ ટ્રમ્પની શરત પર પીયૂષ ગોયલનો જવાબ
India-US Trade: ‘અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદવું ભારતના હિતમાં...’ ટ્રમ્પની શરત પર પીયૂષ ગોયલનો જવાબ
Thakor Samaj: 'ગોળી ખાવા તૈયાર છું'; ડીજેના વિવાદિત ગીત પર ગેનીબેન આક્રમક, જાણો શું કહ્યું....

Thakor Samaj Rules: ડીજે વિવાદ પર ગેનીબેન અડગ, અલ્પેશ ઠાકોરે કહ્યું- 'બેસીને રસ્તો કાઢીશું'

આ વર્ષે ઉનાળો તોડશે રેકોર્ડ? પરેશ ગોસ્વામીએ કરી ભયંકર ગરમીની આગાહી; આગામી 5 દિવસ વાતાવરણમાં આવશે મોટો પલટો

અમદાવાદમાં ઓનલાઈન શોપિંગ કરતા સાવધાન! iPhone ચોરીનું હાઈટેક કૌભાંડ, જાણો કેવી રીતે થાય છેતરપિંડી?
ઓનલાઈન પાર્સલમાં આ રીતે ઈન્જેક્શન મારીને iPhone ગાયબ થાય છે, અમદાવાદમાંથી 5 આરોપી ઝડપાયા
Embed widget