Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Continues below advertisement
3 ઓગસ્ટે અમદાવાદના દરિયાપુરમાં આવેલા મનપસંદ જીમખાના પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. 24 કલાક ચાલેલી મેગા રેડમાં પોલીસે જુગાર રમતા અને રમાડતા 187 લોકોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹3 લાખથી વધુ રોકડ, 25 વાહનો અને મોબાઈલ ફોન જપ્ત કરાયા છે. પોલીસે FIR નોંધી વધુ તપાસ હાથ ધરી.
Continues below advertisement
Tags :
Hun To BolishJOIN US ON
Continues below advertisement