શોધખોળ કરો
Hun To Bolish | હું તો બોલીશ | હું ગુજરાતી, મારી ભાષા ગુજરાતી
આજે 21 ફેબ્રુઆરી, વિશ્વ માતૃભાષા દિવસ. જે ભાષા આપણને જન્મથી જ સપના આપે છે, વિચારો વ્યક્ત કરે છે અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. હું ગુજરાતી છું અને મને ગર્વ છે કે મારી ભાષા ગુજરાતી છે. એ માત્ર ભાષા નથી, એ તો નર્મદની કવિતા છે, સરદારની દ્રઢતા અને ગાંધીજીનો અહિંસાનો સંદેશ છે, પન્નાલાલની ગામઠી મીઠાશ છે. જો ભાષા જાય, તો આપણી સંસ્કૃતિ જાય. માતૃભાષા એ આપણી ઓળખ છે. તેનું જતન આપણી ફરજ છે. એ ન ચૂકાય તે ધ્યાન રાખવું આપણી જવાબદારી છે. જય જય ગરવી ગુજરાત
Hun Toh Bolish
Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
આગળ જુઓ
Advertisement
Advertisement























