શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?

કપાસના આયાત પરની કસ્ટમ ડ્યુટીને કામ ચલાઉ રીતે 19 ઓગસ્ટથી 31 ડિસેમ્બર સુધી કેન્દ્ર સરકારે મુક્તિ આપવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયથી આયાતી કપાસમાંથી યાર્ન અને કાપડ તૈયાર કરનાર ઉત્પાદકોને જબરદસ્ત ફાયદો તો થયો પણ 11 ટકા આયાત ડ્યુટી હટાવવાના કારણે વિદેશથી મોટા પ્રમાણમાં કોટન એટલે કે રૂ આયાત થવા લાગ્યું. અને આ રૂ સ્વાભાવિક રીતે જ આપણા કોટન કરતા સસ્તું પડવા લાગ્યું. બસ આ જ કારણ રહ્યું કે, આપણા ત્યાં કપાસની ખેતી કરતા ખેડૂતો અને કપાસ ઉપર નિર્ભર જીનિંગ મિલ ઉદ્યોગને જબરદસ્ત ફટકો પડ્યો. જો કે, કપાસનો ટેકાનો ભાવ 8,060 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો. સાથે જ બજાર ભાવ 7 હજારની આસપાસનો છે. જો આયાતી કપાસ ઉપર ડ્યુટી યથાવત રખાઈ હોત તો ખેડૂતોને ભાવ ઉંચો મળત. અને આપણો જિનિંગ ઉદ્યોગ વધુ ધમધમતો. સારી ક્વોલિટીનું બ્રાઝિલિયન કોટન વધારે ઈમ્પોર્ટ કરવામાં આવે છે. 147થી 150 રૂપિયા પ્રતિ કિલો ઈમ્પોર્ટેડ કોટન દેશમાં લવાય છે.. ઈમ્પોર્ટ કરવામાં આવતા કોટનની એક ગાંસડી અહીંયાના કોટનની બે ગાંસડી બરાબર હોય છે. ઉપરથી બંનેનો ભાવ લગભગ સરખો અને ઈમ્પોર્ટ ડ્યુટી ફ્રી હોવાથી વિદેશી કપાસ વધુ ખરીદાય છે. ઈમ્પોર્ટ ડ્યુટી ફ્રી હોવાના કારણે આરોપ છે કે, વેપારીઓએ હજુ પણ બે મહિના સુધી ચાલે તેટલો સ્ટોક કરી લીધો છે. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ

AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ

₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video

ABP Premium
Advertisement

વિડિઓઝ

Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે

Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?

સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે

Embed widget