શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ખેતીના દુશ્મન કોણ?

આણંદ જિલ્લામાં ભેળસેળ યુક્ત હલકી ગુણવત્તાયુક્ત ખાતર બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો. 26 એપ્રિલ 2026એ વડોદ ગામમાં SOGએ એક ગોડાઉનમાં દરોડા પાડી ખેડૂતોને છેતરતા ભેળસેળયુક્ત ખાતર બનાવવાના ગોરખધંધાનો ભંડાફોડ કર્યો હતો. 3 હજાર 454 બેગ જેટલુ ભેળસેળયુક્ત ખાતર જપ્ત કરવામાં આવ્યું. સાથે જ ટ્રક, મશીનરી અને અન્ય સામગ્રી સહિત 18 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો. આ બેગમાંથી 204 બેગ એવી હતી કે જેની પર પોટાશ અને નીચે નાના અક્ષરે ઓર્ગેનિક મેન્યોર ફર્ટીલાઈઝર લખેલુ હતુ. પણ તપાસ કરતા અંદર પોટાશ હતું જ નહીં. સાથે જ 400 બેગ એવી હતી કે જેના પર લખ્યું હતુ કેશવ માધવ ઈન્ડ્સ્ટ્રીઝ પ્યોરેક્સ 300 અને કોઈપણ જાતના માર્કા વગરની 2750 બેગ જપ્ત કરાઈ. પોલીસે સ્થળ પરથી ભાવનગરના રઘુવીર સોલંકીની ધરપકડ કરી. આરોપીઓ ખેડૂતોને સસ્તા ભાવે ખાતર વેચવાના નામે છેતરપિંડી કરતા. રોડ દરમિયાન નકલી ખાતર મળતા SOGએ આણંદ કૃષિ વિભાગને જાણ કરી. કૃષિ વિભાગે ખાતરનું પરીક્ષણ કર્યુ.. અને રિપોર્ટમાં સ્થળ પરથી મળી આવેલ ખાતર બનાવટી અને ભેળસેળ યુક્ત હોવાનો ખુલાસો થયો. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'

સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ

Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!

શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા

વિડિઓઝ

Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી

ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ

Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ

ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ

Embed widget