શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?

સૌથી મોટા પૈકીનો એક એટલે કોળી સમાજ. સમગ્ર સમગ્ર દરિયા તટે અને તટવર્તી વિસ્તારોમાં વસેલો આ સમાજ કે જેણે અથાગ પ્રયાસ કર્યા. અથાગ મહેનત કરી અને રાજ્યના વિકાસમાં જબરદસ્ત ફાળો આપ્યો. એ હકીકત છે કે આજે પણ રાજકીય પક્ષોમાં કોળી સમાજનું એટલું પ્રતિનિધિત્વ નથી જેટલી એમની જનસંખ્યા છે.  કોળી સમાજના લોકો અલગ અલગ વહેંચાયેલા છે. 

જો કે ન માત્ર આ બધાને પણ આખા દેશના કોળી સમાજને એક કરતું સંગઠન બન્યું. જેનું નામ હતું અખિલ ભારતીય કોળી સમાજ.  દશકો સુધી આ સંગઠન ચાલતું રહ્યું.અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન અસલી કયુ અને નકલી કયુ તેને લઈ વિવાદ થયા. થોડાક સમય પહેલા જ અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ તરીકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની નિયુક્તિ થઈ. તો તો ત્યારબાદ સાણંદમાં મળેલા સંમેલનમાં ધારાસભ્ય કનુ પટેલને રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ જાહેર કરાયા. જો કે હજી તો એ જાહેરાત થોડા દિવસો થયા ત્યાં તો સુરતમાં સંમેલન મળ્યું અને સંમેલનમાં અન્ય કોઈએ નહીં પણ એક સમયના અખિલ ભારતીય કોળી સમાજના લાંબા સમય સુધી રહેલા અધ્યક્ષ, લાંબા સમય સુધી રહેલા સાંસદ અને હાલ સરકારના મંત્રી એવા કુંવરજીભાઈ બાવળિયાએ લીડ લીધી. એમના નેતૃત્વમાંથી અલગ અલગ પ્રદેશના કેટલાક અધિકારીઓ પણ આવ્યા.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આપના ફંડનો ફંડા !

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ

Dahod News: દાહોદના અભલોડમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગથી અફરાતફરી, 200 લોકોને થઈ અસર

'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ

ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની 99 રને ઐતિહાસિક જીત: તિલક અને અશ્વિનીનો તરખાટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આપના ફંડનો ફંડા !
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોનું હૃદય પરિવર્તન?
Gujarat Summer 2026 : અમદાવાદમાં આજે 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા
Gujarat Unseasonal Rains : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat AAP : હવાલા કૌભાંડના આરોપ પર AAPનો ખુલાસો , ઇસુદાન ગઢવીએ શું કહ્યું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ
'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ
Dahod News: દાહોદના અભલોડમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગથી અફરાતફરી, 200 લોકોને થઈ અસર
Dahod News: દાહોદના અભલોડમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગથી અફરાતફરી, 200 લોકોને થઈ અસર
'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ
'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ
ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની 99 રને ઐતિહાસિક જીત: તિલક અને અશ્વિનીનો તરખાટ
ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની 99 રને ઐતિહાસિક જીત: તિલક અને અશ્વિનીનો તરખાટ
IPL 2026 Points Table: IPL 2026માં બીજી જીત બાદ પોઈન્ટ ટેબલમાં ક્યાં પહોંચી મુંબઈ ઈન્ડિયન્સ?

ટેક કંપનીઓએ 2026માં અત્યાર સુધી 73000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો શું છે કારણ?

ઇસ્લામાબાદ વાટાઘાટો પહેલા ટ્રમ્પની ઈરાનને ધમકી: ‘હવે કોઈ યુદ્ધવિરામ નહીં, સીધા બોમ્બ....’

IPL 2026: તિલક વર્માની તોફાની બેટિંગ, 45 બોલમાં સદી ફટકારીને MI માટે રચ્યો ઈતિહાસ

Embed widget