શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | 'માફિયા રાજ' સરકાર લાચાર?
અમરેલીમાં ભાજપ નેતા વિપુલ દૂધાતે ખનીજ માફિયા સામે બાયો ચઢાવી....જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દૂધાતે લીલીયામાં રેતી ચોરી કરી જતું એક ડમ્પરને અટકાવ્યું....આ સમયે રેતી ભરેલી અન્ય એક ટ્રક ત્યાંથી પસાર થઈ....વિપુલ દૂધાતે તેને રોકતાનો પ્રયાસ કર્યો તો ડ્રાઈવર રેતી ઢાલવી ફરાર થઈ ગયો....જોકે, વિપુલ દૂધાતે તેનો પીછો કર્યો...આ સમયે ટ્રકચાલકે વિપુલ દૂધાતની કારને ટક્કર મારવાની કોશિશ કરી....સમગ્ર ઘટના અંગે વિપુલ દૂધાતે મામલતદાર અને ખનીજ વિભાગને ફોન પર જાણી..જેને લઈને અધિકારીઓ દોડતા થયા અને ખનીજ માફિયા સામે કાર્યવાહી શરૂ કરી....આ તરફ, વિપુલ દૂધાતે સાંસદ ભરત સુતરિયાને પત્ર લખી રજૂઆત કરી કે, લીલીયા તાલુકામાં બેફામ રેતી ચોરી થઈ રહી છે, અધિકારીઓ કોઈનું માનતા નથી.જેના કારણે સરકાર બદનામ થઈ રહી છે..
Hun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion